સ્વાસ્થ્ય બાબતે ગુજરાત ચોથું૮૦ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ‘ઢ’વિધાનસભાનું ટૂંકુ ચોમાસું સત્ર
સ્વાસ્થ્ય બાબતે ગુજરાત ચોથું૮૦ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ‘ઢ’વિધાનસભાનું ટૂંકુ ચોમાસું સત્ર
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના તાજેતરમાં આવેલા એક એહેવાલ પ્રમાણે, ગુજરાતની જેલોમાં અભણ કરતાં શિક્ષિત, શિક્ષણની સારી ડિગ્રી ધરાવતા કેદીઓની સંખ્યા વધુ છે. રાજ્યની જેલોમાં હત્યા અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સંખ્યા સવિશેષ છે. અત્યારે...

ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે ડેટાપોલ સર્વેમાં કન્ઝર્વેટીવ્ઝે ૪૫ ટકા મત મેળવી તેના મુખ્ય હરીફ લેબર પાર્ટી સામે ૧૫ પોઈન્ટની સરસાઈ હાંસલ કરી છે. લેબર...

દક્ષિણ ભારતમાં પોતાને અવતારી પુરુષ ગણાવતા સ્વામી નિત્યાનંદના અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી યોગિની સર્વજ્ઞાપીઠમમાં તાજેતરમાં તામિલનાડુના પરિવારને તેમની...

અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં આશરે ૫.૫ એકર વિસ્તારમાં ભારતીય શિલ્પ કળાના પ્રતીકસમાન ભવ્યાતિભવ્ય શિખરબંધી દેરાસરનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે. આ દેરાસરની...

રામ મંદિર નિર્માણ માટે રચાનારા ટ્રસ્ટમાં મહત્ત્વની ભૂમિકા આપવાની માગ સાથે નિર્મોહી અખાડાના સંતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે. સોમવારે સાધુ-સંતોની...
દેશના પૂર્વ વડા પ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુના જન્મદિવસે દેશભરમાં ચિલ્ડ્રન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે નાગરિકતા વિહોણી ૭ વર્ષની માયશા નઇમ મન્સુરીને ભારતીય નાગરિકત્વ મળ્યું હતું. માયશાના માતા-પિતા ભારતીય નાગરિક છે, પરંતુ રોજગારી માટે તેઓ...
જનરલ હોસ્પિટલમાં ૬ માસે જન્મેલી અને માત્ર ૬૦૦ ગ્રામ વજન ધરાવતી બાળકીના અલ્પવિકસિત ફેફસાંને પૂર્ણ કદનું અને વિકસિત કરવામાં તબીબોને સફળતા મળતાં બાળકીને જીવતદાન મળ્યું હતું. અબડાસા તાલુકાના રામપરા ગામનાં મીરાબહેન હેમલિયાને તેમની બીજી પ્રસૂતિથી...
ઉગતમાં રહેતો વિજય શ્રાવણ બોરકર (ઉ. વ. ૧૯) તેના મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન હોવાથી ૧૭મીએ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. તે સમયે અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં વિજય અને તેના મોટા ભાઈ રવિ (ઉ. વ. ૨૪) પર કેટલાક યુવાનોએ...
વસ્ત્રાપુરમાં આવેલી સાઈ ઈન્ફો સિસ્ટમ લિમિટેડ તથા તેની સહભાગીઓએ ૧૧ જેટલી બેંકોમાંથી રૂ. ૮૬૭.૪૩ કરોડનું કૌભાંડ આચર્યાનું જાહેર થયું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુનીલ કક્કડ અને તેના સાથીઓ સમીર કક્કડ, રાજીવ ગુપ્તા સહિત ૧૨ જણા સામે એન્ફોર્સમેન્ટ...