Search Results

Search Gujarat Samachar

દેશની અગ્રણી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર (એચયુએલ)ની બ્યુટી પ્રોડક્ટ ‘ફેર એન્ડ લવલી’ના નામ બાબતે તાજેતરમાં ચર્ચા ચાલી રહી છે. લોકપ્રિય સ્કીન કેર...

જાપાને જગતનું સૌથી ફાસ્ટ સુપર કમ્પ્યુટર ‘ફુગાકુ’ તૈયાર કર્યું છે. અમેરિકન સંસ્થા ટોપ-૫૦૦ જાહેર કરેલા જગતના ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર્સના લિસ્ટમાં ‘ફુગાકુ’ને...

યુગાન્ડાના સૌથી મોટા શહેરની સ્કૂલ કમ્પાલા પેરન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયાએ સોમવાર, ૨૯ જૂને ચાઈલ્ડ રેપર્સ ફ્રેશ કિડ અને ફેલિસ્ટાને ગેલેક્સી...

ભારતમાં કોરોના મહામારી પોતાનું જાળું વિસ્તારી રહી છે. ૩૦મી જૂનના અહેવાલો પ્રમાણે દેશમાં ૫૮૨૧૪૭ પોઝિટિવ કેસ છે. મૃતકાંક ૧૭૩૨૨ થયો છે અને રિકવર થયેલા લોકોની...

ઝડપી અને અનિયમિત જીવનશૈલીના કારણે મહિલાઓની ત્વચા પર ઘણી અસર પડતી હોય છે. ત્વચાના નિખાર માટે આમ તો ઘણા કુદરતી અને ઘરેલુ નુસખા છે. આ પ્રકારના કેટલાક કુદરતી...

૬૦,૦૦૦ યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટી ક્રુર સરમુખત્યાર ઇદી અમીને કરી હતી એની આ ૪૮મી વર્ષગાંઠ છે.  એ હાલાકીની યાદ  પહેલા ક્યારેય ન હતી એના કરતા હાલ વધુ સુયોગ્ય...

જીવલેણ કોરોના વાઈરસ સામે ત્રણ – ત્રણ મહિના ઝીંક ઝીલ્યા પછી કેન્ટના હર્ને બેના નિવાસી કિથ વોટસન બ્રિટનમાં સૌથી વધુ સમય હોસ્પિટલમાં રહેનારા પેશન્ટ બન્યા...

મધ્ય વયના મોટા ભાગના બચતકારો બે આર્થિક મંદીઓ અને કઠોર પેન્શન સિસ્ટમના કારણે વૃદ્ધાવસ્થામાં જીવન કેવી રીતે પસાર કરવું તેની મુશ્કેલી અનુભવશે તેમ નવા અભ્યાસના તારણો જણાવે છે.

તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદ અને વર્ષ કેવું જશે તેના વરતારાની દાયકાઓ જૂની પરંપરા ચાલી આવે છે. જે મુજબ આ વર્ષે પણ કૂવામાં રોટલો પધરાવામાં આવતા પૂર્વ દિશા તરફ રોટલો જતાં વરસાદ અને વર્ષ બંને સારા જવાના એંધાણ વ્યકત કરાયા છે. આમરા...