Search Results

Search Gujarat Samachar

વડોદરાના સાંડેસરા ગ્રૂપના રૂ. ૧૪,૫૦૦ કરોડના મની લોન્ડરિંગ અને લોન કૌભાંડમાં ઈડીના ૩ અધિકારીઓએ કોંગ્રેસી નેતા એહમદ પટેલની તેમના દિલ્હીના ઘરે ૮ કલાક પૂછપરછ...

ધામેચા કુટુંબના દિવંગત પૂણ્યાત્માઓ-દિવંગત જયંતિભાઇ, દિવંગત ખોડીદાસભાઇ તથા દિવંગત વીશા

બ્રિટનના વિખ્યાત ઉદ્યોગપતિ અને ઉદારમના શ્રેષ્ઠી ધામેચા પરિવાર દ્વારા દિવંગત પિતૃઓના પૂણ્યાત્માના સ્મરણાર્થે શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ ખાતે ૨૮ જૂન, રવિવારથી...

વિદેશોમાંથી આવી રહેલા ગુજરાતીઓને પોતાના જ જિલ્લામાં ૭ દિવસ ક્વોરેન્ટાઈનની છૂટ આપવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD)એ સોમવારે નિયમો સુધારતો પરિપત્ર જાહેર...

શિકાગોસ્થિત ફાઉન્ડેશન રૂમમાં આવેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાના ખોળામાં માસ્ક મૂકાયો છે.

કેલિફોર્નિયાસ્થિત બીવરલી હિલ્સ ખાતે વડું મથક ધરાવનાર લાઇવ નેશનલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમેરિકાના આઠ મોટા શહેરોમાં આવેલી તેની ફાઉન્ડેશન રૂમ નાઇટ ક્લબોમાંથી...

જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાનીએ ૨૯મી જૂને હુરિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું છે. ગિલાની ઘણા વર્ષોથી હુરિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા...

બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી ૨૮ લોકોનાં મોત થયાના અહેવાલ ૨૯મીએ હતાં. હોડીમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા. ૨૮ મૃતદેહ બહાર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પાંચમી જુલાઈ રવિવાર સુધી ત્યાં વિચરણ કરશે. પૂ.મહંત સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ...

‘ઈન્ટરનેશનલ વિમેન ઈન એન્જિનિયરિંગ ડે’ નિમિત્તે યુકેનાં ટોપ ૫૦ એન્જિનિયર્સને એવોર્ડ જાહેર થયાં છે, જેમાં પાંચ ભારતવંશી મહિલાઓના નામ સામેલ છે. આ ગૌરવવંતા...

અનુકૂલન - પરિસ્થિતિને વશ થવાની આવડત માનવીમાં એવી તો વિકસી ગઈ છે કે કોઈ પણ પરિસ્થિતિને તાબે થઈને જીવતા શીખી જાય છે. એટલે જ તો ડાયનાસોર ખતમ થઇ ગયા પણ માનવજાત વિકસતી જ ગઈ. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ બાદ આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ તેનાથી એવી આવડત...