Search Results

Search Gujarat Samachar

ચોરી કરવા ગયેલા એક ચોરને બિસ્કીટ ચાખવાનું એટલે કે ખાઈને અધૂરું મૂકી દેવાનું ભારે પડી ગયું. બિસ્કીટ પરના ડીએનએની તપાસ થવા સાથે ચોરના અને બિસ્કીટ પર રહેલા ડીએનએ મેચ થયા અને ચોર ઝડપાઈ ગયો હતો.

સરકાર કોરોના વાઈરસના વધતા કેસીસને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે લગભગ ૭૫ ટકા બ્રિટિશરો કોરોનાફોબિયાની અસર તળે આવી રહ્યા છે. દેશની ત્રીજા ભાગની વસ્તી સ્થાનિક લોકડાઉન નિયંત્રણો હેઠળ છે અને મે મહિના પછી લોકો કોવિડની પરિસ્થિતિ વિશે સૌથી...

આપણે ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં આપણી જીવનશૈલી, પરંપરા અને આહાર-વ્યવહારને સાથે લઇને ગયા છીએ. ગુજરાતી તરીકેની આપણી આગવી ખાસિયત, નીતિ-રીતિ, સ્વભાવ આપણી રગેરગમાં...

શિક્ષકઃ મને નવાઈ લાગે છે કે તું એકલો આટલી બધી ભૂલો કેવી રીતે કરે છે?ભૂરોઃ સાહેબ, આ બધી ભૂલો મેં એકલાએ કરી નથી. મારા પિતાજીએ પણ મને તેમાં મદદ કરી છે.•

કોરોના વાઇરસ અને લોકડાઉન બાદના તણાવ તથા હતાશાથી બચવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસના...

 કોરોના વાઇરસથી ડર્યા વગર અને હિંમતભેર એની સામે લડીને છ દિવસમાં પાછા ઘરે ફરનાર ૯૦ વર્ષનાં વિમળાબહેન શાહને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે ત્યારે...

લાડકોડમાં ઉછરેલ નાચતા-કૂદતાં ઝરણા જેવી અલ્હડ દિકરી યુવાનીના ઉંબરે પગ મૂકતાં સરિતા જેવી ઠરેલ બની સાસરવાસની વાટ પકડી પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ બનાવી પોતાના...

દલિત પરિવારની દીકરી પર ૧૪મી સપ્ટેમ્બરના રોજ હાથરસમાં સામૂહિક દુષ્કર્મ બાદ બળાત્કારીઓએ પીડિતાની જીભ કાપી નાંખી અને તેની કરોડરજ્જુ પણ તોડી નાંખી હતી. એ પછી...

જીવલેણ કોરોના વાઈરસ સામે ૧૪૯ દિવસ ઝઝૂમ્યા પછી ૬૩ વર્ષના અનિલભાઈ પટેલને પહેલી ઓક્ટોબરે ઈલફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બધાએ તેમને...