
કોરોના સંક્રમણને કારણે લોકડાઉન થયું ત્યારે દુનિયાભરમાં ટ્રેન અને વિમાની સેવા સહિત તમામ પ્રકારનું જાહેર પરિવહન બંધ કરી દેવાયું હતું. આ દરમિયાન ૧૦ વર્ષનો...

કોરોના સંક્રમણને કારણે લોકડાઉન થયું ત્યારે દુનિયાભરમાં ટ્રેન અને વિમાની સેવા સહિત તમામ પ્રકારનું જાહેર પરિવહન બંધ કરી દેવાયું હતું. આ દરમિયાન ૧૦ વર્ષનો...
લેસ્ટર અને લેસ્ટરશાયરમાં ૪ ઓક્ટોબર સુધીમા કોરોનાના નવા ૪૦૦થી વધુ પોઝિટિવ કેસ જણાયા હતા જેમાં, માત્ર લેસ્ટર સિટીમાં ૧૮૧ કેસ હતા. આ સાથે લેસ્ટરના કુલ કેસનો આંકડા ૭,૪૦૮ થયો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને સોશિયલ કેર (DHSC)ના જણાવ્યા અનુસાર લેસ્ટર...

બ્રિટન સમક્ષની ચેનલ માઈગ્રન્ટ્સની કટોકટી ગંભીર બની રહી છે ત્યારે શરણાર્થીઓને દેશ બહાર રાખવાની વિચારણા વેગ પકડી રહી છે. માઈગ્રન્ટ્સની રાજ્યાશ્રયની અરજીઓ...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગેરકાયદે ઈમિગ્રેશનની મોટી સમસ્યા હોવાનું સ્વીકારી નવી મજબૂત અને ન્યાયી એસાઈલમ સિસ્ટમ લાવવાની ખાતરી આપી છે. કન્ઝર્વેટિવ પાર્ટીની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં બોલતાં તેમણે ભાંગી પડેલી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો કરવા જણાવ્યું...
માત્ર ઓનલાઈન ટ્યૂશન માટે સંપૂર્ણ ફી ચૂકવનારા નારાજ વિદ્યાર્થીઓને રિફંડ આપવાની જવાબદારી મુદ્દે યુનિવર્સિટીઓ અને સરકારમાં કોઈ સંમતિ નથી. કેમ્પસમાં કોરોના વાઈરસનું સંક્રમણ હોવાથી ઘણી સંસ્થાએ તેમના શિક્ષણને ઓનલાઈન કરવાની ફરજ પડી છે.

કોરોના મહામારીનો અંત આવશે તે પછી પણ વ્હાઈટહોલમાં બેસીને કામ કરનારા સિવિલ સર્વન્ટ્સની સંખ્યા ઓછી હશે તેમ કેબિનેટ ઓફિસના પરમેનન્ટ સેક્રેટરી એલેક્સ ચિશોલ્મે...

કેપિટલમાં સૌથી ઝડપી વિકાસ કરી રહેલી લો ફર્મ્સમાં એક એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સ ઉચ્ચસ્તરીય નિમણૂકો સાથે વધુ મજબૂત બની છે. ફૂલ સર્વિસ બિઝનેસ એક્ઝિઓમ સ્ટોન...
ઔતિહાસિક અને આધુનિક સમયના ભારતના ૨૦૦ ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિનાં સ્થળ શોધનારા ગુજરાતના પૂર્વ પુરાતત્ત્વવિદ વડા પી. પી. પંડ્યાને SGVP ગુરુકુળના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હોવાના ૨૮મીએ અહેવાલ...

બીજી ઓક્ટોબર ૨૦૨૦ એટલે ગાંધીજીની ૧૫૧મી જન્મ શતાબ્દી. ગાંધીજી લંડનની ઇનર ટેમ્પલ કોલેજમાં કાયદો ભણવા આવેલા. નવેમ્બર ૧૯૮૮માં તેમણે કોલેજ જોઈન કરી અને તેના...

સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સાંડેસરા પરિવારના ત્રણ સહિત ચાર આરોપીઓને સ્થાનિક કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો...