વાંકદેખું પાકિસ્તાન કોઈ જગ્યાએ ભારતનું મહત્ત્વ સાંખી શકતું નથી અને તેના નેતાઓ કે પ્રતિનિધિઓ હાસ્યાસ્પદ વાણીવિલાસ માટે વધુ પ્રખ્યાત છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને યુનાઈટેડ નેશન્સની ૭૫મી મહાસભામાં સંબોધન દરમિયાન ભારતવિરોધી રાગ...
વાંકદેખું પાકિસ્તાન કોઈ જગ્યાએ ભારતનું મહત્ત્વ સાંખી શકતું નથી અને તેના નેતાઓ કે પ્રતિનિધિઓ હાસ્યાસ્પદ વાણીવિલાસ માટે વધુ પ્રખ્યાત છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને યુનાઈટેડ નેશન્સની ૭૫મી મહાસભામાં સંબોધન દરમિયાન ભારતવિરોધી રાગ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં આપ સહુએ ‘ગુજરાત સમાચાર’માં ગુજરાતની પત્રકારત્વ ક્ષેત્રની અગ્રણી અને આપણા કટારલેખક તથા વરિષ્ઠ પત્રકાર ડો. હરિ દેસાઇના...
વિદેશી લોકો બ્રિટનમાં સ્થાયી થઈ શકે તે માટે તેમના નકલી લગ્ન કરાવવાની સુવિધા પૂરી પાડનારા ૫૧ વર્ષીય ઈમિગ્રેશન વકીલ ઝુલ્ફીકાર અલીને વકીલાતની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. તેઓ ૨૦૧૫માં અસીલો સાથે બોગસ લગ્નની ચર્ચા કરતા અને બદલામાં ફી પેટે...
કોરોનાની મહામારીને કારણે યુ.કે. અને યુ.એસ.એ.ના સિનેમાગૃહો ઉપર પણ આર્થિક સંકટ છવાયું છે.એક સાથે દશ-બાર ફિલ્મ થિયેટરો ધરાવનાર સિનેવર્લ્ડે ગુરૂવારે ૧૨૭ સિનેમાગૃહો બંધ કરવાનું એલાન કર્યું છે. આ સાથે જ સિનેવર્લ્ડ સાથે કામ કરતા ૫,૫૦૦ કર્મચારીઓની જોબ...
મુસ્લિમ ચેરિટીઝ ફોરમ (MCF)એ ચેતવણી આપી હતી કે યુરોપિયન યુનિયન બહાર લાભાર્થીઓને નાણા મોકલવા પર બેંકો પ્રતિબંધ મૂકવાની હોવાથી ચેરિટીઝને તેમનું કામકાજ બંધ કરવાની ફરજ પડે તેવી શક્યતા છે. શરિયાના નિયમોના પાલન સાથે કાર્યરત અલ રાયન બેંકે પત્ર પાઠવીને...
• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમલોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં...
સત્તાના અતિરેકથી અને શાણપણના અભાવથી નરસંહાર અને વિનાશ સર્જાય એવા દાખલાઓથી માનવ ઈતિહાસ ઉભરાય છે. વ્યક્તિ, સમાજ, પ્રજા કે સરકારોમાં પણ એ જ સિદ્ધાંતનું અસ્તિત્વ સમાયેલું છે.દુર્યોધનનો સત્તાનો મદ અને દ્રોપદીનું શાણપણ સિવાયનું એક વાક્ય ‘આંધળાના છોકરાં...

પોપટ મનુષ્યના શબ્દોની નકલ કરી શકે, બોલી શકે એ જાણીતી વાત છે. પોપટ મીઠુ મીઠુ બોલે ત્યારે સાંભળીને મજા પણ આવતી હોય છે, પરંતુ આ જ પોપટ અભદ્ર ભાષા - અપશબ્દો...
કોવિડ -૧૯ મહામારી દરમિયાન ઈમરજન્સી ફ્લાઈટના લેન્ડિંગ માટે વિશેષ લેન્ડિંગ અધિકાર આપવાની કેન્યાની વિનંતીને ભારતે મંજૂર રાખી હતી. ૩૦ સપ્ટેમ્બરે આ અંગે કરાયેલી જાહેરાત મુજબ બન્ને દેશોએ પોતાની એરસ્પેસ બંધ હોય તે દરમિયાન પણ એકબીજાની ઈમરજન્સી ફ્લાઈટ્સને...
ઈંગ્લેન્ડના કોવિડ-૧૯ને લીધે નબળાં પડેલાં અર્થતંત્રમાં A – લેવલની અથવા તેને સમકક્ષ લાયકાત ન હોય તેવા વયસ્કો માટે નોકરીની તકો ઉભી કરવાના પગલાં તરીકે આગામી એપ્રિલથી વયસ્કો વિના મૂલ્યે કોલેજ કોર્સ કરી શકશે. તેનો ખર્ચ £૨.૫ બિલિયનના નેશનલ સ્કીલ્સ...