
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ જૂલાઈના પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ જૂલાઈના પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ,...

કોરોનાની ત્રીજી લહેરને લઈ ઊંઘમાં સપનાં આવે છે ત્યારે ઉઠી જાઉં છું તેવું નિવેદન નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે મહેસાણામાં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન...
રોજિંદા જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...
જેના ઘરમાં ભક્તિજ્ઞાન તે ઘર આવે છે ભગવાનજ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાનજ્યાં છે માતપિતાને માન તે ઘર આવે છે ભગવાનઘરમાં સઘળાં સંપી રહેતા એકબીજાને દોષ ન દેતાનાના મોટા સર્વે સમાન તે ઘર આવે છે ભગવાનએકબીજાનું હિત વિચારી, મીઠી મીઠી વાણી...
વિશ્વમાં ૩.૭૪ લાખ કોરોના સંક્રમણના નવા કેસઃ હાલમાં સમગ્રવિશ્વ કોરોની લપેટમાં છે. ડેલ્ટા વેરિઅન્ટના પ્રસાર વચ્ચે ઓસ્ટ્રેલિયાએ કડક લોકડાઉન લાદ્યું હોવા છતાં કોરોનાના નવા કેસ ઓછા થઈ રહ્યા નથી. ઉલટું એકલા સીડનીમાં જ ૧૩ જુલાઈની સ્થિતિએ પાછલા ૨૪ કલાક...

મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે. હવે તેને સારવાર માટે એન્ટિગુઆ મોકલવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ મેહુલને વચગાળાના...
ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખ ચૂંટણીમાં કુલ ૮૨૫ બેઠકો પૈકી ૬૪૦થી વધુ પર ભગવો લહેરાયોઃ ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખની ચૂંટણીમાં કુલ ૮૨૫ બેઠકો પૈકી ૬૪૦થી વધુ પર ભાજપનો કબજો થઇ ગયો છે. ઉત્તરપ્રદેશ બ્લોક પ્રમુખ ચૂંટણીમાં કુલ ૮૨૫ બેઠકો પૈકી ૩૪૯ બેઠક પર ઉમેદવારો...
નવસારી જિલ્લાનાં સાત ગામોમાં બોગસ ખેડૂત ખાતેદાર બનીને રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવનાર સુરતનાં રાજસ્થાની પરિવારનાં ૧૧ સભ્યો સામે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સગાભાઈના સાસુની સુરતમાં વેસુગામની જમીન પચાવી પાડતા આ મામલો બહાર આવ્યો...

પહેલી મેથી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કરી ત્યારથી એક પછી એક જિલ્લા પર કબજો જમાવી રહેલા તાલિબાને અફઘાનિસ્તાનના બીજા ક્રમના...
મહી નદીના કિનારે બરોડા મેડિકલ કોલેજના ૧૨ વિદ્યાર્થી પિકનિક માટે ગયા હતાં. જ્યાં નદીના વહેણમાં ૪ વિદ્યાર્થીઓ તણાયાં હતાં. આ ઘટનામાં ૨ વિદ્યાર્થીનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું.