Search Results

Search Gujarat Samachar

ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂ. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું.

રાજ્યમાં ૧૨ જૂલાઈની સ્થિતિએ સતત બે દિવસ કોરોનાથી એક પણ મોત થયું નહીં, ત્યારે ૧૨ જુલાઈ ફરી કોરનાથી એક મોત નોંધાયું છે. કોરોનાની ધીમી પડતાં વિતેલા ૨૪ કલાકમાં નવા કેસોમાં ૧૦ ટકા ઘટાડો સાથે નવા ૩૨ કેસ નોંધાયા છે. 

 હવે ગુજરાતમાં આઠ મહાનગરમાં જ રાત્રિ કરફ્યૂઃ ગુજરાતમાં કોરોનાના ગતિ દિનપ્રતિદીન મંદ પડી રહી છે ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ વધુ શહેરોને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ...

અફઘાનિસ્તાનમાંથી આખરે અમેરિકાએ ઉચાળા ભરવા પડ્યા છે. અફઘાનિસ્તાન સામ્રાજ્યોના કબ્રસ્તાન’ તરીકે જાણીતું છે. પ્રાચીન ગ્રીક, મોંગોલ, મુગલ, બ્રિટિશ, સોવિયેત યુનિયન અને છેલ્લે જગત જમાદાર યુનાઈટેડ સ્ટેટ્સના આક્રમણો નિષ્ફળ ગયા છે. સોવિયેત સંઘે બળતું...

ધી ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ અમૂલ ઓલમ્પિક ગેમ્સ માટે ભારતીય ટીમનું સત્તાવાર પ્રયોજક બન્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૨માં લંડનમાં યોજાયેલ ઓલમ્પિક ગેમ્સમાં અને વર્ષ ૨૦૧૬માં રિયો ઓલમ્પિક ગેમ્સમાં પણ ભારતીય ટીમને અમૂલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. એશિયન ગેમ્સ,...

ભારતમાં સમાન નાગરિક સંહિતા અથવા યુનિફોર્મ સિવિલ કોડ બાબતે નવેસરથી ચર્ચા આરંભાઈ છે. તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી સાથે તેની તરફેણ કર્યા પછી આ મુદ્દો ગરમાયો છે. એક છૂટા છેડાના કેસમાં હાઈ કોર્ટે અવલોકન...

દેશના નાના શહેરોને મેટ્રોસિટી સાથે જોડતા સ્પાઈસ જેટ એરલાઈન્સે નવી ફ્લાઈટો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અમદાવાદથી ઉદયપુર, જયપુર, ગ્વાલિયર, પૂણે માટે તેમજ સુરતથી પટણા, જયપુર, પૂણે, બેંગાલુરુ, જબલપુર અને હૈદરાબાદ માટે નવી ફ્લાઈટો શરૂ કરાશે....

કાલોલ નગરમાં બે યુવકની મારામારીને લીધે વાતાવરણ ડહોળાતાં બે જૂથના લોકો સામસામે આવી પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયા હતા.

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

શહેરમાં માધવી એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવતાં મનોજભાઇ શાહ સાથેરૂ. ૧.૩૫ કરોડની ઠગાઇ કરવા અંગે બે નાઇજીરિયન સહિત ત્રણની મુંબઇમાંથી પોલીસે ધરપકડ કરી હતી.