Search Results

Search Gujarat Samachar

યુએનના હ્યુમેનિટેરિયન્સે જણાવ્યું હતું કે દુષ્કાળ અને અપૂરતા વરસાદને લીધે સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકો અન્નની તીવ્ર મુશ્કેલી તરફ વધી રહ્યા છે. દેશના...

ભારતની અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા યુવા ક્રિકેટર સ્મિત પટેલે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. સ્મિતે માત્ર ૨૮ વર્ષની વયે સંન્યાસ લેવાનો નિર્ણય...

ઓવરસીઝ એઈડ બજેટને પુનઃસ્થાપિત કરવાના સુધારા મુદ્દે સરકારનો બેકબેન્ચ બળવામાંથી બચાવ થયો છે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે સુધારાને અવકાશ ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે વિદેશી સહાયમાં એક તૃતીઆંશ જેટલો કાપ...

ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે જ્યારે કાર્યવાહી કરી હતી ત્યારે  યુગાન્ડાના પાટનગર કમ્પાલાની શેરીઓમાં ૫૦થી વધુ લોકો પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.  

યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં સુદાનના એક છોકરાના ૨૦૧૨માં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા મોતના વિવાદમાં એક ૪૫ વર્ષીય ભારતીયને મુક્તિને મળી છે. તેને સપનેય...

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ છ વર્ષની એક બાળકીએ વીડિયો થકી ઓનલાઈન વર્ગમાં ભારે હોમવર્ક આપવાની ફરિયાદ કરી, ત્યારથી આ ક્યૂટ બાળકીના સૌ કોઈ વખાણ કરી...

વાત માન્યામાં ન આવે તેવી છે, પરંતુ સાચી છે. એક વ્યક્તિએ ૧૯ મેના રોજ મુંબઈથી દુબઈ જતી એમિરેટ્સની ફ્લાઈટની ઇકોનોમી ક્લાસની ટિકિટ માટે રૂ. ૧૮,૦૦૦ (આશરે ૧૭૫...

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોની ટીમે ગુજરાતના અગ્રણી તેલ વિક્રેતા વિમલ ઓઈલના ચાર ડાયરેક્ટરો તથા અન્ય સરકારી કર્મચારીઓ સામે બેંકની સાથે રૂ.૬૭૮.૯૩ કરોડની...

કચ્છના લખપત તાલુકાના પાનધ્રો ખાતે આવેલ કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પાવર પ્રોજેક્ટ યુનિટ નં.૪માં સીઓડી ડંક ૩પ મિટરની ઉંચાઈએથી ધડામ દઈને નીચે પડ્યું હતું. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લાખોની નુકસાનીના...

કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, પારસી, ઈસાઈ સહિતના અલ્પ સંખ્યકોને નાગરિકતા આપવા માટે એક સેન્ટર ઉભું કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ અહીંની નાગરિકતા...