Search Results

Search Gujarat Samachar

ઈથિયોપિયામાં આવેલા આફ્રિકન યુનિયનના ઈલેક્શન ઓબ્ઝર્વર મિશનના વડા ઓલુસેગન ઓબાસાન્જોએ જણાવ્યું કે તેમની ટીમના તારણ મુજબ ઈથિયોપિયામાં ધારાસભા અને પ્રાદેશિક ચૂંટણી સુવ્યવસ્થિત, શાંતિપૂર્ણ અને વિશ્વસનીય રીતે યોજાઈ હતી. નાઈજીરીયાના ભૂતપૂર્વ પ્રમુખે...

દેશમાંથી ફ્રેંચ દળોને સંપૂર્ણપણે પાછા ખસેડી લેવાની માગણી સાથે દેખાવકારોએ બામકોમાં ફ્રેંચ લશ્કરની હાજરી સામે વિરોધ દેખાવો કર્યા હતો.  પાછા જવા કેટલાંક દેખાવકારોએ...

૨૧ જૂનની સ્થિતિએ છેલ્લા સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેર જિલ્લામાં દોઢ ઈંચથી વધારે વરસાદ નોંધાયો ના હતો. મેઘાડંબર વચ્ચે વરસાદે સતત હાથતાળી આપી હતી. લોકો કાગડોળે...

સાઉદી અરેબિયામાં વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ હવે ઝડપભેર પદાર્પણ કરી રહી છે. છેલ્લા ૪ મહિનામાં જ ૩૦ હજાર મહિલાઓને કોમર્શિયલ રજિસ્ટ્રેશન જારી કરાયાં...

સમગ્ર દેશમાં કચ્છમાં સૌથી વધુ ખજૂર થાય છે. દાંતીવાડા કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કચ્છની ૧૮,૮૨૫ હેક્ટર જમીનમાં ખજૂરની ખેતી કરાય છે જે દેશમાં ખજૂરનું કુલ ઉત્પાદન પૈકી ૮૫ ટકા છે. દેશમાં માત્ર ખાડી દેશો અને પાકિસ્તાનથી ખજૂરને આયાત કરવામાં...

વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન વોચ ટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે. તેની બાજુમાં બનેલી આર્ટ ઓફ ગેલરીમાં પણ નગરના ઇતિહાસની ઝાંખી કરાવતાં...

ઝામ્બિઆના પ્રથમ પ્રમુખ કેનેથ ડેવિડ કૌન્ડાએ ટુંકી માંદગી બાદ ૧૭ જૂન ૨૦૨૧ના રોજ આ દુનિયાને અલવિદા કરી છે. ૯૭ વર્ષીય કૌન્ડા તેમની પાછળ ૩૦ ગ્રાન્ડચિલ્ડ્રન...