Search Results

Search Gujarat Samachar

એકટ્રેસ ઉવર્શી રૌતેલા પોતાની રોયલ લાઈફસ્ટાઈલને કારણે સોશયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ સદીના મહાનાયક મનોજ કુમારની પૌત્રી...

જિલ્લાના નારણપુરમાં સાધુ શૈતાન બન્યાનો કિસ્સો સામે આવ્યો હતો. ખેતરમાં આશરો આપનાર પરિવારની કુંવારી યુવતીને તાંત્રિક વિધિના નામે ડરાવીને અપહરણ કરીને સાધુએ દુષ્કર્મ આચર્યું હતું.

સ્માર્ટ સિટી વડોદરાના જિઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઇએસ)ને સ્માર્ટ સિટી મિશન દ્વારા દેશભરના ૧૦૦ શહેરોમાં પ્રથમ ક્રમ અપાયો છે.વડોદરા પ્રથમ સ્થાને, બીજા ક્રમે થાણે અને ત્રીજા ક્રમે ભુવનેશ્વરનો સમાવેશ થાય છે.

રાજ્યમાં દરિયા કિનારાના બેટ દ્વારકા, શિયાળબેટ અને પિરોટન ટાપુને ટુરિઝમ હોટસ્પોટ તરીકે વિકસાવા અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટ્સ સહિતના આકર્ષણ...

વિદેશ જવા માગતા જે પ્રવાસીઓએ ભારતમાં પૂણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (SII)માં બનાવવામાં આવેલી કોરોનાની રસી કોવિશીલ્ડ લીધી હશે તેમને યુરોપિયન...

ડાયનોસોરની અંતિમ પેઢીના પગના નિશાન બ્રિટનમાંથી મળ્યા છે. આ નિશાન ઈંગ્લેન્ડના કેન્ટ વિસ્તારમાં ફોલ્કસ્ટોનમાં દેખાયા છે. તેમાં લગભગ છ પ્રજાતિઓના ડાયનોસોરના...

ન્યૂઝીલેન્ડની ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે. ફાઈનલમાં ટીમ ઇન્ડિયાને તેણે આઠ વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે ૯૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આઇસીસી વર્લ્ડ કપ જીત્યો છે. ન્યૂઝીલેન્ડ ટીમ ૧૯૩૦માં પ્રથમવાર ઇંગ્લેન્ડ સામે મેચ રમ્યું હતું.

વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. તાજેતરમાં જ અહીં સરકારની શિષ્યવૃત્તિ પર પ્રવેશ મેળવવા વિદેશના ૯ વિદ્યાર્થીઓએ...

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પરમપોરા ખાતે સલામતીદળોને એક મોટી સફળતા હાથ લાગી છે. અહીંથી લશ્કર-એ-તોયબાનો કમાન્ડર નદીમ અબરારની ધરપકડ કરવામાં આવી હતી અને...