
ઇઝરાયેલમાં નેતન્યાહૂના ૧૨ વર્ષના શાસનનો અંત આવ્યો છે અને જમણેરી યામીના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા નફતાલી બેનેટ નવા વડા પ્રધાન બની ગયા છે, તેમ છતાં પેલેસ્ટાઇન...
ઇઝરાયેલમાં નેતન્યાહૂના ૧૨ વર્ષના શાસનનો અંત આવ્યો છે અને જમણેરી યામીના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા નફતાલી બેનેટ નવા વડા પ્રધાન બની ગયા છે, તેમ છતાં પેલેસ્ટાઇન...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસે સવારે ૭થી ૭.૪૫ સુધી તેમના નિવાસસ્થાને પત્નીને સાથે રાખી યોગાસન કરી યોગ દિનની ઉજવણી કરી હતી.
વરસતા વરસાદ વચ્ચે ભચાઉ નજીક ૪.૨ની તીવ્રતા ભૂકંપના આંચકા સાથે ધરા ધ્રુજી હતી,જેની ધ્રુજારી ન માત્ર ભચાઉ તાલુકામાં જ પરંતુ ગાંધીધામ સુધી અનુભવાઇ હતી. વાગડ મુખ્ય ફોલ્ટલાઇન સક્રિય થઇ છે. ત્યારે ગત ૧૮ જૂનના વરસતા વરસાદ વચ્ચે ૩.૪૫ કલાકે ભચાઉ નજીક...
એર ઇન્ડિયાના વિનિવેશનની પ્રક્રિયા જલ્દી પૂરી થવા પર છે. કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાની ભુજ સહિત દેશભરમાં આવેલી તેની વાણિજ્યિક/આવાસીય સંપત્તિ વેચીને ૨૦૦થી ૩૦૦...
માર્ચ ૨૦૨૦માં યુકેમાં પ્રથમ લોકડાઉન લદાયું તે પહેલા વોરવિક યુનિવર્સિટીના લેક્ચરર સંજીવ પટેલ (૫૪) અને તેમના સમગ્ર પરિવાર (પત્ની, પેરન્ટ્સ અને બે બાળકો)ને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. ઘરમાં થોડા દિવસના એકાંતવાસ પછી પટેલ અને તેમના પિતાને...
• ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા વેબીનાર - પહેલી જુલાઈ, ૨૦૨૧ને ગુરુવારે ગુજરાતી અખબારી પત્રકારત્વ ૨૦૦ મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ...
હવે યુકેના બાળકો અશ્લીલ ફોટા અને વીડિયોને ઓનલાઈન અપલોડ થતાં અટકાવી શકશે. ચાઈલ્ડલાઈનની વેબસાઈટ પર ફોટા અને વીડિયો ઓનલાઈન થાય તે પહેલા જ એક ટુલ મારફતે તેઓ આવી કન્ટેન્ટને ઈન્ટરનેટ વોચ ફાઉન્ડેશન (IWF) સાથે ફ્લેગ કરી શકશે.
રાજ્યમાં ૨૦૧૯-૨૦૨૦માં NRI ડિપોઝિટ રૂ. ૭,૯૭૭ કરોડ જમા થઈ હતી. જેની સામે વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં માત્ર રૂ. ૭૪ કરોડ NRI ડિપોઝિટ જમા થઈ છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં ૯૯ ટકાનો ઘટાડો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલમાં...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૪૮ કેસ મળી આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી પણ બે કેસ મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. બેમાંથી એક સુરતનો કેસ એપ્રિલ મહિનામાં મળ્યો હતો. આથી, કોરોનાની સેકન્ડ વેવની...
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાંથી મિટિંગમાં હાજરી આપવા ફોન આવતા પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ટ્વિટર ઉપર ‘ભાજપ ચોક્કસ બદલાઈ ગયું છે’ એવી વ્યથા ઠાલવી હતી.