Search Results

Search Gujarat Samachar

લેન્કેશાયરના પ્રેસ્ટન ખાતે સુપ્રસિધ્ધ ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન સંચાલિત હિન્દુ મંદિર દ્વારા ૨૬ જૂને ભજન સંમેલનનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં...

બ્રિટનમાં ૩.૭ ફૂટના યુવક અને ૫.૪ ફૂટની યુવતીએ લગ્ન કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાના નામ નોંધાવ્યા છે. તેમના નામ પતિ-પત્નીની ઊંચાઇમાં સૌથી...

હોંગ કોંગમાં લાગુ થયેલા નવા નેશનલ સિક્યુરિટી લો (એનએસએલ)ની મોટી કિંમત ત્યાંના લોકપ્રિય અખબારે ચૂકવી છે. ‘એપલ ડેઇલી’એ ૨૪ જૂને તેની છેલ્લી એડિશન છાપી છે.

દેશભરમાં કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવીને બ્રિટન ભાગી ગયેલા ભાગેડુ નિરવ મોદીની સુરત જિલ્લામાં આવેલી આઠ સ્થાવર મિલકતો તેમજ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં મુકાયેલા...

કોરોનાને કારણે બેહાલ થયેલા અર્થતંત્ર માટે કેન્દ્ર સરકારે બીજું આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું છે. રૂ. ૬,૨૮,૯૯૩ કરોડના આ પેકેજમાં ગયા વર્ષે જાહેર કરાયેલા...

પ્રવાસી કર્મચારીઓ માટે મુંબઈ દેશનું સૌથી ખર્ચાળ શહેર બન્યું, એશિયામાં ૨૦મા સ્થાનેઃ વિદેશી કર્મચારીઓ માટે રહેવાના ખર્ચની ગણતરી કરતાં આ વર્ષે મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર સાબિત થયું હતું. એશિયાના શહેરમાં મુંબઈનું સ્થાન ૧૮ પગથિયાં ગગડીને ૨૦માં...

અજબ-ગજબના રહસ્યોથી ભરપૂર એવા હિમાલયમાંથી ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ વધુ એક કૌતુક શોધી કાઢીને દુનિયાની સમક્ષ રજૂ કર્યું છે. હિમાલયના ઊંચાઈવાળા અતિ દુર્ગમ વિસ્તારોમાંથી...

 બે શીખ યુવતીઓનું બંદૂકની અણીએ અપહરણ કરી પરાણે ધર્મ પરિવર્તન કરાવી લઈને તેમના નિકાહ ઉંમરમાં તેમનાથી ખાસ્સા મોટા અન્ય ધર્મના પુરુષ સાથે કરાવી દેવાનો મામલો બહાર આવતાં જ દિલ્હી અને કાશ્મીરમાં રાજકીય ગરમી આવી ગઈ હતી. દિલ્હીના ગુરુદ્વારા પ્રબંધક...

અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદના સરકેશ્વર દરિયા કાંઠે અમરેલી SP નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો નાહવા માટે ગયો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ડૂબી જતાં અફડા તફડી મચી ગઈ હતી. આ વખતમાં જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય પણ આગળ બચાવવા જતા...

બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારી સોમનાથના આલિદર ગામના ત્રણ માસના વિવાનમાં જોવા મળી છે. આ બિમારીની સારવાર કરવા માટે જરૂરી ઇન્જેકશન દેશમાં ઉપલબ્ધ નથી. આના માટે વિદેશથી ઇન્જેકશન મંગાવવું પડે છે. જેની કિંમત...