Search Results

Search Gujarat Samachar

અમેરિકાની બાઈડેન સરકાર દ્વારા તાજેતરમાં વૈશ્વિક સ્તરે માનવાધિકારની સ્થિતિ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મુદ્દે સવાલ કરવામાં આવ્યા છે તો કેટલાક મુદ્દે વિવિધ દેશોના પ્રયાસોની સરાહના કરવામાં આવી છે. વંશવાદનો સામનો કરી રહેલા અમેરિકાએ...

અમેરિકાના અલબામામાં ખાનગી શાળાઓમાં યોગ પર દાયકાઓથી લાગેલો પ્રતિબંધ ચાલુ રહેશે. અલબામા સેનેટ ન્યાય સમિતિમાં ૩૧ માર્ચે થયેલી જાહેર સુનાવણી પછી પણ આ પ્રતિબંધને દૂર કરવાની દરખાસ્તને મંજૂરી નહોતી મળી.

પોતાની જાદુકળા અને હાથની રમતથી ભલભલા જાણકારોને પણ અચરજમાં મૂકી દેનાર જાદુગર જુનિયર કે. લાલે કોરોના સામે શરણાગતિ સ્વીકારી લેવી પડી છે. વિશ્વપ્રસિદ્ધ જાદુગર...

કેલિફોર્નિયામાં વસતાં અનુજ પટેલ નામના ગુજરાતી યુવકે વૃદ્ધ નાગરિકો સાથે ૫ લાખ ડોલરની છેતરિંપડી કરી હોવાનો આરોપ મૂકાયો છે. ૩૧ વર્ષના અનુજે અન્ય લોકો સાથે મળીને ૫ લાખ ડોલરથી વધુ રકમ પડાવી હોવાના કેસમાં તપાસ શરૂ થઈ છે.

એક્ટર અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંગલસૂત્ર સાથે એક તસવીર શેર કરી હતી. મંગળસૂત્ર સાથેની આ તસવીર જોતાં જ ફેન્સને સવાલો થયાં હતાં કે શું...

નક્સલીઓ સાથેના એન્કાઉન્ટરમાં ૨૪ જવાનો શહીદ થવાની હૃદયદ્રાવક ઘટના બાદ ઉપરી અધિકારીઓના પ્લાનિંગ, આયોજનો અને નેટવર્ક સામે દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. જાણકારોના...

આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાથ વડે લખવાની પ્રેક્ટિસ રહી નથી. જોકે ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધન અનુસાર તમારે કોઇ બાબત યાદ રાખવી હોય...

સપના હંમેશા તમને પોતાની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ક્યારેક સપનું સાકાર થવામાં સમય લાગતો હોય છે, પરંતુ તે સાકાર જરૂર થતા હોય છે. ગુજરાતનાં નીતાબા પરમારની જ વાત જૂઓને. તેમણે નાનપણથી ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું જોયું હતું, પરંતુ અભ્યાસ...