Search Results

Search Gujarat Samachar

નવનાત વણિક એસોસિએશનના હાલના પ્રમુખ શ્રી દિલિપભાઇ મીઠાણી એકદમ સરળ સ્વભાવના, દરેકની લાગણીને સમજનારા, કરૂણાપ્રેમી અને સૌને સાથે લઇને ચાલવામાં માને છે. એમની...

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને રૂ. ૧૦૦ કરોડની વસૂલી મોંઘી પડી છે. પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપોને...

ગુજરાતના ઉંમરગામથી અંબાજી સુધીની પૂર્વપટ્ટીના ૧૪ જિલ્લાઓમાં આદિવાસી સમાજની દીકરીઓના ધર્મપરિવર્તન માટે દલાલો, વચેટિયાઓ, એજન્ટ્સ અને સિન્ડિકેટ ગેન્ગ રેકેટ ચલાવતી હોવાનો આક્ષેપ સુરતના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પહેલી એપ્રિલે ગૃહમાં કર્યો...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીને સુપ્રીમ કોર્ટે શપથ લેવા પર પ્રતિબંધમાંથી બચાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે બંધારણીય કોર્ટના હુકમના અમલને અટકાવતો વચગાળાનો...

ઇડરની પાંચ વર્ષની બાળકીને કિડનીની નળીમાં ૪૫થી વધુ પથરી કાઢીને બાળકોની હોસ્પિટલના તબીબે સફળ સર્જરી કરીને તેને દર્દમુક્ત કરી છે. આ સર્જરી કરનાર ડો. અમર શાહે જણાવ્યું કે, ઇડરમાં રહેતા મનીષાબેન અને પ્રજ્ઞેશ નાયકની ૫ વર્ષીય દીકરી શ્રી જન્મથી જ ખાવાપીવામાં...

ખંભાતના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર પટેલના ઘરમાં ગેરકાયદે છુપાવી રાખેલા રોકડા રૂ. ૩.૨૫ કરોડ આણંદ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે (એસઓજી) જપ્ત કર્યા છે.

જિલ્લાના સોજિત્રા તાલુકાના નાનકડા મલાતજ ગામમાં લોકો સ્વયંભૂ લોકડાઉન રાખ્યું છે. મળતી વિગતો મુજબ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની વધતી સંખ્યાને લઈ ગામલોકોએ લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાના રોડમેપના આગામી તબક્કામાં આગળ વધવા ચાર પરીક્ષણો પરિપૂર્ણ થતા આગામી સપ્તાહ એટલે કે સોમવાર...