Search Results

Search Gujarat Samachar

અમદાવાદમાં કોરોનાની મહામારીના સેન્કડ વેવ પછી લગભગ ૭૦ ટકાથી વધુ શહેરીજનોમાં કોવિડ ૧૯ના સામે એન્ટિબોડીઝ ડેવલપ થઈ છે. પાંચમા સીરો પ્રીવેલન્સ સર્વે એમએમસી દ્વારા મે મહિનાના છેલ્લાં સપ્તાહ અને જૂનના પ્રારંભમાં હાથ ધરાયો હતો.

ચીનનાં મુસ્લિમ ડિટેન્શન કેમ્પની પોલ ખોલનાર ભારતવંશી પત્રકાર મેઘા રાજગોપાલનને તેમનાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ માટે પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા...

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્રસરવા સાથે કેસ અને મૃત્યુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખી બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ સાવચેતીના...

બનાવટી ચીની એપ મારફત માત્ર ૨૦થી ૨૫ દિવસમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને કેટલાક આંતરરાષ્ટ્રીય ઠગોએ લાખો ભારતીયોને લૂંટી લીધા છે. ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની...

કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતાદળ, ડાબેરી પાર્ટીઓ સહિતની બે ડઝનથી વધુ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓએ ચૂંટણી પંચ સમક્ષ વર્ષ ૨૦૧૯-૨૦...

ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદીની દિલ્હીની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. મુલાકાત પછી શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે મોદીના જબરજસ્ત...

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે ગુજરાતના મુખ્યપ્રધાન પાટીદાર સમાજના હોવા જોઇએ તેમ કહેતાં ભાજપ છંછેડાયું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, નરેશ પટેલનું...

અમેરિકા જતા સ્ટુડન્ટ માટે કોરોના રસીનો પુરાવો જરૂરી નથી: ભારત ખાતેના એક અમેરિકન રાજદ્વારીએ જણાવ્યું હતું કે, ભારત ખાતેની અમેરિકન એમ્બેસીઓ જુલાઇ અને ઓગસ્ટમાં શક્ય તેટલા વધુ સ્ટુડન્ટ વિઝા અરજીનો નિકાલ કરવાની કામગીરી કરી રહી છે. સ્ટુડન્ટ વિઝા પર...

ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...

એશિયન ફોર હેલ્પ-યુ.કે.ના સૂત્રધાર ગોપાલભાઇ પોપટનું ૩ જૂન, ગુરૂવારે સવારે દુ:ખદ નિધન થયું છે. ૧૯૮૩માં ઇન્દુબહેન મહેતાએ જરૂરતમંદોને સહાય રૂપ બનવા એશિયન ફાઉન્ડેશન...