Search Results

Search Gujarat Samachar

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રી સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગત તા.૧૪ જૂનના એક દિવસના ગુજરાત પ્રવાસે હતા. દરમિયાન તેઓએ અમદાવાદ ખાતે એવી જાહેરાત...

અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની. અહીં એક શખસને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી. જોકે લગભગ ૪૦ સેકન્ડ સુધી આ શખસ વ્હેલનાં મુખમાં રહ્યો, પરંતુ બાદમાં...

ચીનની યુ જિયાનજિયાએ ૨૦૧૬માં વિશ્વની સૌથી લાંબી આંખની પાંપણો ૪.૮૮ ઈંચ (૧૨.૫ સે.મી.)નો રેકોર્ડ સર્જ્યો હતો. હવે તેણે પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. હવે...

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કરાચીમાં હિન્દુ ધર્મશાળા તૂટતી બચાવીઃ કરાચીમાં આવેલી એક હિન્દુ ધર્મશાળાને તોડી પાડવાનો સ્થાનિક સરકારે હુકમ કર્યો હતો. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. એ સંદર્ભમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને...

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ સુરત ખાતે પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અને હવે રાજ્યનાં...

ઉત્તર પ્રદેશના જૂહી શુક્લપુર ગામમાં લોકોએ કોરોના માતાનું મંદિર બનાવીને સવાર-સાંજ પૂજા શરૂ કરી દીધી હતી. સહુ કોઇ કોરોના મહામારીને ભૂલીને તેની ‘ભક્તિ’માં...

અમદાવાદ શહેરના મોટેરા ખાતે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાયું છે સાથે આ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલને સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું નામકરણ કરાયું છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક...

અમદાવાદમાં કોરોનાની મહામારીના સેન્કડ વેવ પછી લગભગ ૭૦ ટકાથી વધુ શહેરીજનોમાં કોવિડ ૧૯ના સામે એન્ટિબોડીઝ ડેવલપ થઈ છે. પાંચમા સીરો પ્રીવેલન્સ સર્વે એમએમસી દ્વારા મે મહિનાના છેલ્લાં સપ્તાહ અને જૂનના પ્રારંભમાં હાથ ધરાયો હતો.

ચીનનાં મુસ્લિમ ડિટેન્શન કેમ્પની પોલ ખોલનાર ભારતવંશી પત્રકાર મેઘા રાજગોપાલનને તેમનાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ માટે પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા...