Search Results

Search Gujarat Samachar

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં લૂંટારાએ મરચાની ભૂકી નાખીને માત્ર ૨ સેકન્ડમાં જ ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતની ૩૦ ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટીને બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે ફિલ્મી ઢબે બનેલા લૂંટના આ બનાવે...

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ - એનઆરજી સેન્ટરમાં ૧૭ જુલાઈના રોજ ‘યુકેમાં કોરોના મહામારી બાદની પરિસ્થિતિ’ વિષય પર વેબિનાર યોજાયો હતો. જેનો મુખ્ય...

ગુજરાતમાં ૨૪ જૂન બાદ પ્રથમ વાર મંગળવારે એક જ દિવસમાં ૪ લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૩.૦૧ કરોડને પાર થઇ ગયો છે. આમ, ગુજરાતની પુખ્ત વયની ૬૧ ટકા વસતી કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ...

કોવિડ-૧૯ મહામારીને કારણે વખતોવખત સરકારની ગાઇડલાઇન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ગાઇડલાઇનને ધ્યાને રાખી...

ગુજરાત હાઈ કોર્ટ એ દેશની એવી પ્રથમ કોર્ટ બની છે કે, જ્યાં ૧૯ જુલાઈથી કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ શરૂ થયું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમણે હાઈ કોર્ટની તમામ કોર્ટની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો...

ગુજરાતમાં ભાજપની સરકારોમાં નરેન્દ્ર મોદી પછી મુખ્ય પ્રધાનપદે વિજય રૂપાણી ૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. આ પાંચ વર્ષની ઉજવણી...

ચાણક્યે શત્રુ રાજ્યોની જાસૂસી કરવાને ગુપ્તચર તંત્ર વિકસાવ્યું હતુ અને આજે દુનિયાના દરેક દેશો આગવું જાસૂસી નેટવર્ક ધરાવે છે. વિશ્વમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા ‘મોસાદ’ પ્રથમ ક્રમે છે અને ઈઝરાયેલના NSO ગ્રુપે ડેવલપ કરેલા જાસૂસી સ્પાયવેર પેગાસસથી...

સતત વધતું પ્રદૂષણ, વૃક્ષો અને જંગલો આડેધડ કાપી નાખવાથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જવાના પરિણામસ્વરુપ ગ્લોબલ વોર્મિંગ અથવા ક્લાઈમેટ ચેન્જ સમગ્ર વિશ્વને સ્પર્શતી સમસ્યા છે. પર્યાવરણમાં એટલો બદલાવ આવ્યો છે કે હવામાનની પેટર્ન્સ જ બદલાઈ ગઈ છે. શિયાળામાં...

આખરે ૧૯ જુલાઈએ કોરોના લોકડાઉન નિયંત્રણોમાંથી આઝાદી મળી જ ગઈ. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નક્કી કરી જ લીધુ હતું કે આ વખતે તો નિયંત્રણો ઉઠાવી લેવાના રોડમેપમાં જરા પણ પાછીપાની કરવી નથી. આથી વિજ્ઞાનીઓ ભલે કહે કે ઉતાવળિયું પગલું છે પરંતુ, ‘આઝાદી’...