Search Results

Search Gujarat Samachar

દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગતમંદિર ઉપર ૧૩ જુલાઈની સાંજે મેઘતાંડવ વચ્ચે વીજળી ત્રાટકી હોવા છતાં મંદિરની કાંકરી પણ ન ખરતા પૂરા વિશ્વમાં આ ઘટનાના વીડિયો વાયરલ...

માતા-પિતા અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં બન્યો હતો. તોફાન કરતા આઠ વર્ષના માસુમ પુત્ર સૌરભને લાકડી મારીને પિતાએ મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો....

‘હું જૂનાગઢવાળા કાશ્મીરી બાપુનો શિષ્ય છું. તંત્ર-મંત્રથી સમસ્યા દૂર કરી આપું છું’ તેમ કહીને ઠગ જ્યોતિષીએ યુવકની આર્થિક સમસ્યા દૂર કરી અઢળક રૂપિયાનો વરસાદ વરસાવવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂ. ૯૪.૬૬ લાખ પડાવ્યા હતા. જ્યોતિષીએ યુવાનને કચ્છના મૃતક...

સુરેન્દ્રનગર જિલ્લાના સ્પષ્ટ અને સ્વચ્છ છબી ધરાવતા ડોકટર મહેન્દ્રભાઇ મુંજપરાને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ ટિકિટ આપતા લાખો મતે ભાજપમાંથી વિજેતા થયા હતા. તેઓ સાંસદ બન્યા હોવા છતાંય શહેરમાં સ્કુટર લઇને ફરતા હોય ત્યારે કોઇ પણ વ્યકિત બજારમાં...

લાંબા સમયથી ફરાર કથિત જમીન માફિયા જયેશ પટેલ અને નાસતાફરતા તેના બન્ને સાગરિતોને સ્પેશિયલ કોર્ટે ૩૦ દિવસમાં હાજર થવા ફરમાન જારી કર્યું છે. આ આરોપીઓ સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ)ની જોગવાઇ હેઠળ પોલીસ કેસ નોંધવામાં...

ભવનાથમાં રહેતા સંત વિશ્વ યોગ દિવસ એક કલાક શિર્ષાસન તથા પોણા ત્રણ કલાક સુધી પહ્માસન કર્યું હતું. આ બાબતની વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમે નોંધ લીધી હતી. અને સંતને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. જૂનાગઢના...

ભૂખ એવી બાબત છે જે માનવીને સારો બનાવે છે અથવા ખરાબ પણ બનાવી શકે છે. ભૂખે જ ૪૧ વર્ષીય સૈયદ ઉસ્માન અઝહર મકસૂસીને ઉમદા માનવી બનાવ્યો છે જેમને ‘હંગર હેઝ નો...

 કોવિડ મહામારીનો સામનો કરવા એસ્ટ્રેઝેનેકા, ફાઈઝર, મોડર્ના, સ્પુટનિક સહિતની વેક્સિન્સ ઉપયોગમાં લેવાઈ રહી છે અને દરેકની એફિકસી અથવા તો અસરકારકતામાં થોડો...

ઈંગ્લેન્ડમાં કોવિડ-૧૯ નિયંત્રણો હટાવાયા છે ત્યારે યુકેમાં વર્કર્સની ભારે અછત જોવા મળી છે. ફળ ઉત્પાદકો, લોરી ઓપરેટર્સ તેમજ હોટેલ્સ સહિતના ક્ષેત્રોમાં સ્ટાફની...

યુકેમાં લોકોને ક્વોરેન્ટાઈન થવાની સૂચના (pinged) આપતી NHS કોવિડ-૧૯ એપથી ભારે અરાજકતા સર્જાઈ છે અને તેને ‘પિન્ગડેમિક’ નામ અપાયું છે. યુકેમાં ડેલ્ટા સહિત...