Search Results

Search Gujarat Samachar

ભાજપ સરકારની ‘સૌની’ યોજના એટલે કે સૌરાષ્ટ્ર, નર્મદા અવતરણ ઇરીગેશન યોજના સાકાર થવા લાગી છે અને હાલમાં મચ્છુ ડેમ - રમાં નર્મદાના નીર વહેવા લાગ્યા છે. આવતા...

તાજેતરમાં જ યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાક વિચિત્ર નિયમોનો ફાયદો ઉમેદવારોને મળવાનો છે. જે જિલ્લા પંચાયતનાં પ્રમુખની સીટ SC માટે અનામત છે એવી જગ્યાએ કોંગીનો એકેય જીતેલો ઉમેદવાર SCનો નથી તેથી આ બેઠકો માટેના નિર્ણયોમાં પરિવર્તન થશે. ચૂંટણીમાં...

ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.

ગુજરાતમાં ચાલી રહેલી પાલિકા - પંચાયતની ચૂંટણીમાં બીજો તબક્કો પસાર થયો અને સરેરાશ ૬૬.૮૫ ટકા મતદાન નોંધાયું છે. રવિવારે બીજા તબક્કાના મતદાનમાં ૪.૬૧ ટકાનો...

જેરેમી કોર્બીનની નેતાગીરીના લીધે વર્કિંગ કલાસ મતદારો પેટાચૂંટણીમાં લેબર પાર્ટીથી વિમુખ થશે તેવી ચિંતા વચ્ચે પાર્ટીના ઉમેદવાર જિમ મેકમોહને ૧૦,૮૩૫ મતની સરસાઈથી ઓલ્ધામ વેસ્ટ અને રોયટોન સંસદીય બેઠક જીતી લીધી છે. યુકેઆઈપીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા...

રાજદ્રોહના ગુના હેઠળ અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા ધરપકડ કરાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ પરથી મંગળવારે રાષ્ટ્રદોહનો ગુનો કોર્ટ...

લંડનઃ ટોરી સાંસદોના વિરોધ છતાં બ્રિટને ગયા વર્ષે ભારતને ૨૭૯ મિલિયન પાઉન્ડની નાણાકીય સહાય સહિત કુલ ૧૧.૭ બિલિયન પાઉન્ડ વિદેશી સહાય પાછળ ખર્ચ્યા હતા. ગયા વર્ષે મિનિસ્ટર્સે નાણાસહાય બંધ કરવાની ખાતરી આપી હતી. વધુ ૧૦ મિલિયન પાઉન્ડની સહાય સાથે બ્રિટિશ...

લંડનઃ ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન આઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ દ્વારા પેરિસ જેવા જ હુમલાની યોજના બ્રિટન માટે તૈયાર કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે...

લંડનઃ લોકો જ્યારે બચતો પર જીવવાનું શરૂ કરે ત્યારે તેમની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. બ્રિટનમાં પેન્શનરોની આવકમાં ભારે ઘટાડો નોંધાય છે. વિશ્વમાં બ્રિટિશ...

સંતોષ રાય નામની વ્યક્તિએ ૧૬મી જાન્યુઆરી ૨૦૦૮ના રોજ કોમેડી સ્ટાર ગોવિંદાએ તેને થપ્પડ મારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો એવી ફરિયાદ પોલીસમાં કરી હતી અને બોમ્બે...