Search Results

Search Gujarat Samachar

સૌરાષ્ટ્રના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક મોટા સ્વામી તેમના જ એક સાધુ શિષ્ય સાથે પોતાના બાથરૂમમાં દુષ્કૃત્ય આચરી રહ્યા હોવાનું નજરે જોયાની વાત આ જ મંદિરના બે પૂર્વ પાર્ષદો કરતા હોવાની ઓડિયો ક્લિપ તાજેતરમાં ફરતાં વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ...

દૂધસાગર ડેરીના રાજસ્થાનથી ટેન્કરમાં ભરી આવતા ઘીમાં પામ ઓઈલની ભેળસેળના વિવાદ સંદર્ભે વિસનગરના ડીવાયએસપીની અધ્યક્ષતામાં રચાયેલી સીટની ટીમે મહેસાણા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન તેમજ તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષીની અટકાયત કરી હોવાના પાંચમી...

ભારતમાં રાફેલ વિમાન આવતાં જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારત સાથેના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન પોતાની હવાઇ તાકાત વધારવા મથામણ કરી રહ્યું છે. કચ્છ સરહદ નજીક એર સ્ટેશન બાદ હવે મોટી સંખ્યામાં હેલિપેડ બનાવવા જઇ રહ્યું છે. અહેવાલો પ્રમાણે,...

• નવનાત વણિક એસોસિએશનના પર્યુષણના કાર્યક્રમોમાં દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨ પરમ સંબોધીજી મહાસતીજીના લાઇવ પ્રવચનો, બપોરના ૩ થી ૪ શાસન પ્રભાવક દ્વારા કથાનક, સાંજના દેરાવાસી પ્રતિક્રમણ ૬.૧૫ થી ૮.૧૦ (પહેલા ચૈત્યવંદન બાદ ૬.૪૫ થી પ્રતિક્રમણ), સ્થાનકવાસી...

નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ (NLCF) દ્વારા આખરે કોરોના વાઈરસથી પીડિત સંસ્થાઓ અને કોમ્યુનિટીઓને મદદ કરવા BAME ના વડપણ હેઠળ ૧.૪ મિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત...

(શ્રાવણ મહિનો એટલે તહેવારોથી ભરપુર મહિનો. કોરોના મહામારીને કારણે ઉજવણીમાં લક્ષ્મણ રેખા આવી ગઇ. મર્યાદાના પાલન સાથે ઉજવણી કરવાનું કપરૂં તો ખરૂં પરંતુ અશક્ય...

સમગ્ર યુરોપમાં કોરોના વાઈરસના બીજા આક્રમણનો દોર શરુ થયાની ચિંતા ફેલાઈ છે. સ્પેનના માડ્રિડની ઉત્તરે બે શહેરોમાં કડક લોકડાઉન ફરી લદાયું છે જ્યારે ગ્રીસમાં...

ડાઉનિંગ સ્ટ્રીટમાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલી ‘કેટફાઈટ’નો હવે અંત આવી જશે કારણ કે યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની ઓફિસનો માનીતો બિલાડો લોર્ડ પાલ્મરસ્ટન,...

હવે જયારે લોકડાઉન ખુલવા માંડ્યું છે અને લોકો ભીડમાં બહાર ઉમટ્યા છે ત્યારે વિચાર કરતા લાગે છે કે ખરેખર તો લોકડાઉન દરમિયાન પણ લોકો શાંતિથી બેઠા જ નથી. બધા...

દેશના બે મોટા મંદિરના નિર્માણમાં ગુજરાત અને ગુજરાતીઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણમાં તત્કાલીન નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ...