Search Results

Search Gujarat Samachar

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક નિવેદનમાં પાંચમી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૧૫ દિવસના પિતૃ પક્ષ પછી એટલે કે ૧૭ સપ્ટેમ્બર પછી મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાશે. ચંપત રાયે જણાવ્યું હતું કે, એક અગ્રણી બાંધકામ...

આફ્રિકાના સૌથી હિંસાગ્રસ્ત દેશ સુદાનમાં એક વર્ષના આંદોલન બાદ ૩૦ વર્ષ જૂના ઇસ્લામિક શાસનનો અંત આવ્યો છે. સુદાન સરકારે હવે શાસનને ધર્મથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે. સુદાનના વડા પ્રધાન અબ્દુલ્લા હમદોક અને સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ નોર્થ વિદ્રોહી...

સાંડેસરાની ઓઇલ એસેટ્સ જપ્ત કરવા કેસભારતીયો વિશે નિક્સનની વાંધાજનક ટિપ્પણીજ્યોર્જિયાના એસજીવીપી મંદિરમાં શ્રીજીને ભોગતિબેટ-નેપાળ વચ્ચે ચીન રેલવે લાઈન નાંખશેબાંગ્લાદેશની મસ્જિદનાં છ એસીમાં વિસ્ફોટજાધવ માટે વકીલની નિમણૂકની તકબાંગ્લાદેશમાં હિન્દુ...

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન કરવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સમક્ષ હવે અધ્યક્ષપદ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. પક્ષપ્રમુખ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથના નેતાઓએ રાહુલ ગાંધી...

સરકારે મંગળવાર ૮ સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે સ્થાનિક લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરની જાહેરાત મુજબ માર્ચ પછી પહેલી વખત ઈનડોર સ્વિમિંગ પૂલ્સ, જીમ્સ, ફિટનેસ સ્ટૂડિયોઝ અને સ્પોર્ટ્સ કોર્ટ્સ...

યુકેમાં ધનવાનો પર ટેક્સ વધવાની વકી છે ત્યારે સુપરરિચ લોકોને ઈટાલી તરફ આકર્ષવાના ટેક્સ રાહતોના પગલાં ધનવાન બ્રિટિશરોને તેનો ફાયદો લેવા પ્રેરી રહ્યા છે. જે લોકો ઈટાલીને પોતાનું ટેક્સ રેસિડેન્સ બનાવે તેમના માટે વિદેશમાં કમાયેલી તમામ આવક પર વાર્ષિક...

• જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લૂંટ અર્થે ફાયરિંગ • લાંચ કેસમાં સસ્પેન્ડ PSI શ્વેતા સામે ચાર્જશીટ• પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી

ભટાર સ્થિત કન્સ્ટ્રક્શન કંપનીના બેન્ક ઓફ બરોડાના કરન્ટ અને કેશ ક્રેડિટ એકાઉન્ટમાં રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર બદલી ભેજાબાજોએ નેટ બેન્કિંગથી ૧૧ વ્યક્તિના એકાઉન્ટમાં ૧૯ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૧.૭૨ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે...

૨૦૦૨ના તોફાનો સમયે, પ્રાંતિજમાં બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં રૂ. ૨૩ કરોડના વળતર માટેની દાવાની અરજીમાંથી હાલના વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ રદ કરવા માટે થયેલી અરજીને પ્રાંતિજ સિવિલ કોર્ટે ગ્રાહ્ય રાખી...

મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતીની રવિવારે સવારે રહસ્યમય સંજોગોમાં ભડથું થયેલી લાશ મળી હતી. આ યુવતીની હત્યા કરાઈ છે કે અકસ્માતે આગ લાગતાં તેનું મોત થયું છે એ અંગે રહસ્ય છે. પોલીસે આ કેસમાં મૃતદેહનું ફોરેન્સિક...