Search Results

Search Gujarat Samachar

દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સિનિયર ઓફસ્પિનર આર. અશ્વિને આઇપીએલની વર્તમાન સિઝનમાં ૨૭ સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સના વિદેશી ખેલાડી ડેવિડ મિલરને આઉટ કરવાની...

મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ તેના નિયમોમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. એમસીસીએ બેટ્સમેનના સ્થાને જેન્ડર ન્યૂટ્રલ પ્રથાના આધારે હવે બેટર કે બેટર્સ શબ્દનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ ગયેલી પડોશીની બાળકીને ઘરમાં લઈ જઈ બીજા કોઈને વાત કરી નથી એની ખાતરી કરવા તેણે તેનો હાથ ગરમ તેલમાં નખાવ્યો હતો....

ગત જુલાઈના ચીન ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો અપાયો છે. પાંચ હજાર વર્ષ પ્રાચીન સંસ્કૃતિને રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક પ્રયાસો બાદ ગુજરાતનું આ ચોથું સ્થળ છે કે, જેને વિશ્વના પ્રાચીન સ્થળમાં સ્થાન...

 ચીનના શાંઘાઈ પોર્ટ પરથી વાયા કંડલા પોર્ટ પાકિસ્તાન મોકલવા માટેના એક કન્સાઈન્મેન્ટની કસ્ટમ્સ વિભાગે ચકાસણી કરતા તેમાં મિસાઈલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે રૂ. ૧૦ કરોડના ઈક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે આખો કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન...

વડોદરાઃ રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસ પીડિતાને વિવિધ સ્થળોએ લઈ જઈને પુરાવા એકત્રિત કરી રહી છે તેમજ આરોપી એવા રાજુ ભટ્ટની પણ શોધખોળ કરી રહી હતી. અંતે, રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો છે. હાલ પોલીસ પાવાગઢના...

 વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેનડેડ મનીષ શાહના પરિવારે મનીષભાઇનાં ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. સુરતથી કોલકાતાનું ૧,૬૨૫ કિમીનું અંતર ૧૯૦ મિનિટમાં કાપી ૪૬ વર્ષીય વ્યક્તિને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ...

રત્નકલા એકસપોર્ટને ત્યાં આઇટીની ડીઆઇ વિંગે પાડેલા દરોડામાં સતત ત્રીજા દિવસે પણ તપાસ યથાવત રહેવા પાંમી છે. જોકે ત્રણ દિવસની તપાસમાં રૂ. ૫૦૦ કરોડની દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે તપાસમાં એવુ પણ બહાર આવ્યુ છે કે કંપનીના સંચાલકોએ રૂ. ૯૦ કરોડના...

જિલ્લામાં વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૨૬ જેટલી અરજીઓ અરજદારોએ કરી હતી. જેમાં ૩૩૪ ને આ યોજનાનો લાભ મળ્યો હતો. ત્યારે છેલ્લા બે વર્ષમાં વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની અરજીઓમાં ૭૦ થી લઈને ૨૦૦ ટકા જેટલો વધારો જોવા મળી...

જખૌના ખીદરત બેટ પાસેથી માછીમારોને સંદિગ્ધ પાઇપ અને બોક્સ દેખાતા સતર્કના દાખવી એજન્સીઓને જાણ કરી હતી. જખૌ મરીન પોલીસ, બીએસએફ અને સ્ટેટ આઇબીની ટીમે આ વિસ્ફોટક દેખાતા પદાર્થ અને બોક્સ કબજે કરી એફ. એસ.એલ કરાવ્યું હતું.