Search Results

Search Gujarat Samachar

ઓગસ્ટ મહિનાથી સરકારની ફર્લો પોલિસીમાં કરાયેલા ફેરફારના પગલે પાંચમાંથી એક કંપની નોકરીમાં કાપ મૂકવા વિચારી રહી હોવાનું બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સ (BCC)ના સર્વેમાં બહાર આવ્યું છે. ફેરફાર મુજબ સરકાર કર્મચારીના વેતનમાં પોતાનો હિસ્સો ઘટાડશે અને એમ્પ્લોયર્સે...

અત્યાર સુધી માત્ર વિશેષ લોકો માટે જ મનાતી આવેલી પ્રાચીન લેટિન ભાષાનો અભ્યાસ હવે સરકારી શાળાઓમાં પણ કરાવવાનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે નિર્ણય લીધો છે. નવા લેટિન એક્સેલન્સ પ્રોગ્રામ માટે ૪ મિલિયન પાઉન્ડ ફાળવાયા છે. બ્રિટિશ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર...

અગ્રણી થિન્ક ટેન્ક ધ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (Niesr) દ્વારા જણાવાયું છે કે યુકે સરકારની ફર્લો સ્કીમ બંધ થવા સાથે દેશમાં નોકરી ગુમાવવાની સંખ્યા ૧૫૦,૦૦૦ જેટલી વધી જશે. સંસ્થાએ ૨૦૨૧ માટે વૃદ્ધિની આગાહી ૫.૭ ટકાથી વધારી...

કોરોના વાઈરસનો નવો જીવલેણ વેરિએન્ટ ત્રણમાંથી એક વ્યક્તિનો જીવ લઈ શકે તેવી વાસ્તવિક ચેતવણી SAGEના વિજ્ઞાનીઓએ આપી છે. મ્યુટન્ટ સ્ટ્રેઈન કડક નિયંત્રણો અને લોકડાઉનની સ્થિતિ પાછી લાવી શકે તેમજ દેશના અર્થતંત્રને ભારે ધક્કો પહોંચાડી શકે છે.

ઈન્કમટેક્સ વિભાગે વીતેલા સપ્તાહે નવથી વધુ શહેરોમાં ભાસ્કર જૂથના પરિસરો પર પાડેલા દરોડામાં રૂ. ૨,૨૦૦ કરોડના બેનામી સોદા મળી આવ્યા હોવાનું સેન્ટ્રલ બોર્ડ...

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘરવાપસી પછી સમગ્ર મધ્ય એશિયા અને ખાસ કરીને ભારત-પાકિસ્તાનના સંબંધમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ બંને દેશના સંબંધમાં પ્રત્યક્ષ...

ભારત હોય કે બ્રિટન કે પછી વિશ્વનો અન્ય કોઇ પણ દેશ, કોરોનાના કારણે આપણી દિનચર્યા અને ઘરના ઇન્ટિરિયરમાં ઘણો બધો બદલાવ આવી રહયો છે. વૃક્ષો અને છોડના જતન-સંવર્ધન...

તાજેતરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા પ્રકાશિત વૈશ્વિક તપાસ અહેવાલ પેગાસસ રિપોર્ટમાં જણાયું હતું કે યુગાન્ડાના ભૂતપૂર્વ...

પશ્ચિમ જાપાનમાં પ્રિ ઓલિમ્પિક ટ્રેનિંગ દરમિયાન ગયા અઠવાડિયે ભાગી છૂટેલો યુગાન્ડાનો એથ્લેટ જુલિયસ સ્સેકિતોલેકો યુગાન્ડા પાછો ફર્યો હતો. ગયા બુધવારે યુગાન્ડાનો...

શાસક પક્ષના જનરલ સેક્રેટરી જેમા નુનુ કુંબા દુનિયાના સૌથી યુવા દેશ સાઉથ સુદાનની સંસદનું પ્રમુખપદ સંભાળનારા પ્રથમ મહિલા પ્રમુખ બનશે. આ દેશે દસ વર્ષ અગાઉ...