Search Results

Search Gujarat Samachar

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા તીર્થ અને પર્યટક સ્થળ એવા શિવધામ ગોપનાથ ખાતે ‘બિન હિન્દુઓએ પ્રવેશ કરવો નહીં’ના બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ભાવનગરના પ્રસિદ્ધ મોટા ગોપનાથનો પણ સમાવેશ થયો છે. 

સરકારની વેબસાઈટ માટે જોબસીકર્સને ફરી કામે ચડવામાં વર્ક કોચીસ કેવી રીતે મદદ કરે છે તે દર્શાવતું નવું અભિયાન તાજેતરમાં જ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ...

જાપાનમાં ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ૧૨૭ ભારતીય ખેલાડીઓ તેમજ તેમના કોચ, વ્યવસ્થાપક સહિત કુલ ૨૨૮ સભ્યોને મોરારિબાપુ  તરફથી પ્રત્યેકને ૨૫ હજાર લેખે કુલ ૫૭ લાખ રૂપિયા પુરસ્કાર-પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવશે.

માધપરની મહિલાઓની શૂરતાને દર્શાવતી અજય દેવગણ અભિનીત ફિલ્મ 'ભુજ' ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ૧૩ ઓગસ્ટના રિલીઝ થઈ છે. ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો ભારતના હાથે...

૧૩ વર્ષની બાળા પર બળાત્કાર કરી તેને સગર્ભા બનાવનારા ૭૪ વર્ષીય પેન્શનર કાર્વેલ બેનેટને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રીજી ઓગસ્ટ મંગળવારે ૧૧ વર્ષની જેલની સજા...

જૂનાગઢના નવાબના સાળા અને જે ખુદ  ભણ્યા નહોતા એ વઝીર બહાઉદ્દીનભાઇના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ હવે જૂનાગઢની...

પાટીદાર અનામત આંદોલન સમિતિ હવે પાટીદાર આંદોલન ફરીથી શરૂ કરવા જઇ રહી છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ૨૦૧૫માં હાર્દિક પટેલના નેતૃત્વ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે આવતાં વર્ષે આવી રહેલી ગુજરાત વિધાનસભાની પહેલાં ફરીથી સળવળાટ કરી રહ્યું છે. 

બોલિવૂડ સિંગર-એક્ટર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલું હિંસાનો કેસ કર્યો છે. તેમણે હની સિંહ સામે ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક...

મદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે છેલ્લા ૬ દિવસમાં બીજી વખત કન્વેયર બેલ્ટ બંધ થઇ જવાની ઘટના સામે આવી છે. ૭ ઓગસ્ટની સવારે ૪૦ મિનિટ માટે કન્વેયર બેલ્ટ બંધ થઇ જતાં ૮ ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

૨૪ જુલાઈએ NoHo આર્ટ્સ ડિસ્ટ્રિક્ટ ખાતે યોજાયેલા ઈવેન્ટમાં પ્રોડક્શન અને એડિટીંગ કામ માટે ૨૨ વર્ષીય ભારતીય અમેરિકન પત્રકાર સિમરન સિંઘને બે લોસ એન્જલસ એરિયા...