Search Results

Search Gujarat Samachar

રાધનપુર શહેર ભાજપના પ્રમુખ કલ્પેશ દેવચંદ ઠક્કરે પિતાના મૃત્યુ બાદ તેની કરોડોની સંપતિ પચાવી પાડવા માટે પોતાની સગી જનેતાને ઘરમાંથી કાઢી મુકી છે. જો કે માતાએ પણ દીકરાની દાદાગીરી સામે શરણે થવાને બદલે તેને પાઠ ભણાવવાનુ શરૂ કર્યું છે. જેના ભાગરૂપે...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. તેઓ ૧૦ ઓગસ્ટને મંગળવારે અમદાવાદથી નીકળી સારંગપુર પહોંચ્યા હતા. અગાઉ...

ભારતના પોરબંદરથી આસામના સિલ્ચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર ૨૭ પર કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૪.૨૫ કરોડના ખર્ચે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ૧૯૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને ગૃહપ્રધાન...

કોરોના મહામારીના નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી દક્ષિણ આફ્રિકામાં ગેંડાની ગેરકાયદેસર હત્યાનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં...

ટાન્ઝાનિયાના સંરક્ષણ અને નેશનલ સર્વિસ પ્રધાન એલિયાસ ક્વાન્ડિક્વાનું દાર – એ – સલામમાં ૨ ઓગસ્ટે રાત્રે મૃત્યુ થયું હોવાની વાતની પ્રેસિડેન્ટ ઓફિસે પુષ્ટિ...

નેલ્સન મંડેલાના એક વખતના ભવ્ય પરંતુ, પાછળથી છોડી દેવાયેલા જોહાનિસબર્ગ (જોઝી) ના ઘરનું લકઝરી ટુરિસ્ટ હોટલમાં રૂપાંતરણ થઈ રહ્યું છે. જોઝીના પરાંવિસ્તાર હાઉટનમાં...

ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-ટામે કહ્યું છે કે કોરોના મહામારીનો અંત આવ્યો નથી. જોકે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના નવા સત્તાવાર અંદાજ અનુસાર વેક્સિનેશન અભિયાનના કારણે ૬૦,૦૦૦ જેટલા કોરોના વાઈરસ મોત અને ૨૨ મિલિયન લોકોને સંક્રમિત...

કોવિડના માર પછી અર્થતંત્ર ફરી તેજીમાં આવી રહ્યું છે ત્યારે મે મહિના પછી ૫૯૦,૦૦૦ લોકો ફરી કામે વળગ્યા છે. આમ છતાં, જૂન મહિનાના અંત સુધીમાં હજુ ૧.૯ મિલિયન વર્કર્સ ફર્લો પર છે અને આ સપ્ટેમ્બર મહિના પછી ફર્લો યોજના સમાપ્ત થયા પછી લાખો લોકો બેરોજગાર...

યુકેમાં પહેલી સપ્ટેમ્બર ૨૦૨૧થી નવા E10 પેટ્રોલ ફ્યૂલનો ઉપયોગ શરૂ કરી દેવાશે જેના પરિણામે ૯૩૫,૦૦૦ કાર તેના ઉપયોગ માટે લગભગ નકામી બની જશે. જે ચાલકો પાસે ૨૦૧૧ પછી ઉત્પાદિત કાર કે વાહન હશે તેના માટે કોઈ જોખમ રહેશે નહિ.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જાહેર હિતની બાબતોનો પર્દાફાશ કરનારા પત્રકારો અને વ્હીસલબ્લોઅર્સને વિદેશી જાસૂસોને સમકક્ષ ગણી ૧૪ વર્ષ માટે સજાપાત્ર ગણાવતી જોગવાઈ ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટમાં સામેલ કરવાની હોમ ઓફિસની યોજનાને ફગાવી દીધી છે. ન્યૂઝ પેપર્સ...