Search Results

Search Gujarat Samachar

ધોળાવીરા અને તેલંગાણાના રામપ્પા મંદિર વિશ્વ ધરોહર જાહેર થઇ ગયા છે. તેની સાથે ભારતમાં વિશ્વ ધરોહર સ્થળોની સંખ્યા ૪૦ થઇ ગઇ છે.

રાજ્યમાં વિધવા પુનઃલગ્નને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષના બજેટમાં જાહેર થયેલી ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનું અમલીકરણ શરૂ કરવા માટે હવે મહિલા અને બાળવિકાસ વિભાગે જીઆર બહાર પાડયો છે, જેમાં કુલ રૂ. ૫૦ હજારની આર્થિક સહાય બે તબક્કામાં...

સોખડા હરિધામ મંદિરના સંત પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ ૧ ઓગસ્ટના પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો. લાખો ભક્તોએ ચોધાર આંસુએ હરિપ્રસાદ સ્વામીજીને વિદાય આપી...

કોવિડ-૧૯ના થર્ડ વેવના અનુમાનો વચ્ચે ગુજરાત સરકારે પ્રાઈવેટ લેબોરેટરીમાં થતા RT-PCR, HRCT ટેસ્ટની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે.

ગુજરાતનાં ગૌરવસમી હેરિટેજ સાઇટને આજે વૈશ્વિક હેરિટેજનો દરજ્જો મળતાં સૌથી વધુ ખુશી પદ્મશ્રી ડો. આર. એસ. બિસ્ટને થઇ છે. કેમ કે તેમનાં જ વડપણ હેઠળ ૧૯૯૦થી...

ગુજરાતમાં સાસણ ગીરના એશિયાટીક લાયન માટે ૧,૩૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લાયનને કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ થકી ગીર અભ્યારણ્યમાં...

ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશન યુકેના પ્રેસિડેન્ટ શમ્સુદ્દીન ઈસ્માઈલ આગાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી B.A. (Hon) અને M.A. કર્યું હતું....

યુનાઇટેડ કિંગ્ડમે ઈક્વાટોરિયલ ગિનિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને દેશના પીઢ પ્રેસિડેન્ટના પુત્ર ટીઓડોરીન ન્ગુએમા ઓબિઆંગ પર સરકારી મિલકતોની ઉચાપત કરીને પોતાના...

ટાન્ઝાનિયાની એક કોર્ટે મુખ્ય વિપક્ષના નેતા ફ્રીમેન મ્બોવે પર આતંકવાદ સંબંધિત સંબંધિત ગુનાના આરોષેપો ઘડ્યા છે. તેમની ધરપકડને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા...