
કોરોના મહામારી બાદ પ્રથમ વખત શહેરના રેસકોર્સના મેદાનમાં મોટી સંખ્યામાં રાવણ દહનનો કાર્યક્રમ માણ્યો હતો. દશેરા અને દશહરા અર્થાંત રાવણમાં દસ માથાં સહિત તેને...

કોરોના મહામારી બાદ પ્રથમ વખત શહેરના રેસકોર્સના મેદાનમાં મોટી સંખ્યામાં રાવણ દહનનો કાર્યક્રમ માણ્યો હતો. દશેરા અને દશહરા અર્થાંત રાવણમાં દસ માથાં સહિત તેને...
ઇમ્પિરિયલ કોલેજ લંડનના એક અભ્યાસ પ્રમાણે ઇંગ્લેન્ડના ઉત્તરના વિસ્તારોમાં ગત દાયકામાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. સંશોધકોનું કહેવું છે કે બ્લેકપૂલની સરખામણીએ કેન્સિંગ્ટન અને ચેલ્સીમાં રહેતા વ્યક્તિઓના સરેરાશ આયુષ્યમાં ૨૭ વર્ષનો તફાવત...

નેટવેસ્ટ બેન્કે વેસ્ટમિન્સ્ટરમેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ લગભગ ૩૬૫ મિલિયન પાઉન્ડનું મનીલોન્ડરિંગ અટકાવવામાં નિષ્ફળતાનો દોષ સ્વીકારી લીધો છે. વોચડોગ ધ ફાઈનાન્સિયલ...
કન્ઝર્વેટિવ પાર્ટીનાના ચેરમેન ઓલિવર ડાઉડેને કોરોના વાઈરસ મહામારીની પ્રથમ લહેરમાં બીનજરૂરી મોત તરફ દોરી ગયેલી સરકારની કોવિડ નિષ્ફળતા માટે માફી માગી છે. સાંસદોના રિપોર્ટમાં જણાવાયું હતું કે પ્રથમ લહેરમાં લોકડાઉન વહેલું લગાવાયું હોત તો ૪૦,૦૦૦નો...

કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરનું ફેફસાના કેન્સરનું નિદાન કરાયા પછી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૫૩ વર્ષની વયે અવસાન થયું હતું. કેન્સરની...
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ કોલિન પાવેલનું કોરોનાના કારણે નિધન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મનાહિતી આપી હતી. તેમણે અમેરિકાના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેઓ પ્રથમ અશ્વેત...
• લેસ્ટર પાર્કને અમિતાભ બચ્ચનનું નામ આપવા અનુરોધઃલેસ્ટર ઈસ્ટના પૂર્વ સાંસદ કિથ વાઝે લેસ્ટરના કોઈ વિશાળ પાર્કને બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ આપવા અનુરોધ કર્યો હતો. કિથ વાઝ અમિતાભ બચ્ચનની લેસ્ટરની બે મુલાકાતના યજમાન બન્યા હતા. બચ્ચને...

ઇંગ્લેન્ડમાં શૈક્ષણિક અખંડિતતા અને ધોરણોનું રક્ષણ કરવાની યોજના હેઠળ સરકારે વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ નિબંધ લેખન સેવાઓ અને ‘નિબંધ મિલો’ પર પ્રતિબંધ લગાવ્યો...

બ્રિટિશરો માટે આ શિયાળો કટોકટીપૂર્ણ બની રહે તેવા અણસાર છે. ગેસ એનર્જીની અછતના કારણે બિલ્સ આસમાને જઈ રહ્યા છે અને ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફજેમ દ્વારા એનર્જી...

લેસ્ટર પૂર્વના સસ્પેન્ડ કરાયેલા લેબર સાંસદ ક્લાઉડિયા વેબ પોતાના બોયફ્રેન્ડની મહિલા મિત્રને ધમકી આપવાના કેસમાં દોષિત સાબિત થયા છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ...