એક અત્યંત ઘૃણાસ્પદ ઘટનામાં હરિયાણા અને દિલ્હીની સિંઘુ સરહદ પર ખેડૂતોના આંદોલન સ્થળ નજીક એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી.
એક અત્યંત ઘૃણાસ્પદ ઘટનામાં હરિયાણા અને દિલ્હીની સિંઘુ સરહદ પર ખેડૂતોના આંદોલન સ્થળ નજીક એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી.

કાશ્મીરમાં છેલ્લા પખવાડિયાથી બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોનું લોહી વહાવી રહેલા આતંકી સંગઠનોએ...

હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર વીણાબેન વિપીનભાઇ મીઠાણીએ ગુરૂવાર ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૬૫ વર્ષની વયે અરિહંતનું શરણું સ્વીકાર્યું છે. સદ્ગત છેલ્લા કેટલાક વર્ષોથી...
શહેરના સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં સંયુકત પરીવારમાં રહેતી ૩૬ વર્ષીય માતા અને ૬ વર્ષની માસુમ પુત્રીના મધરાતે થયેલાં અપમૃત્યુના પ્રકરણમાં અણધાર્યો વળાંક આવ્યો છે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને મકાનના ધાબા ઉપરથી મળી આવેલી ઉંદર મારવાની દવાની...

આધુનિક ટેકનોલોજીની મદદથી મોટી ઉંમરે પણ નિઃસંતાન દંપતીઓ બાળક મેળવી શકે છે. આવા અનેક કિસ્સા આપણે જોયા કે સાંભળ્યા હશે પરંતુ ૭૦ વર્ષની વયે દંપતીને બાળક થયું...
મહેસાણા જિલ્લાના કડી શહેરના વતની એનઆરઆઈ ભૂપેશભાઈ પરીખ અને તેમના પત્ની શ્રીમતી કુમુદબહેનના હસ્તે ગણપત યુનિવર્સિટી - ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કોલેજ સ્થાપવા માટે રૂ. પાંચ કરોડ જેવી માતબર રકમનું દાન મળ્યું છે જે થકી...
સરકારે આગામી ૧૦ નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી લાગૂ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજરી આપવા નહી આવે. તેમના સ્થાને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજાર રહેશે.

ઓપનર ફાફડુ પ્લેસિસના આક્રમક ૮૬ રન બાદ શાર્દુલ ઠાકુરે મિડલ ઓર્ડરને વેરવિખેર કરતા ચેન્નઈ સુપરકિંગ્સે આઇપીએલ ટી૨૦ લીગની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઈડર્સને ૨૭...

કોંગ્રેસમાં ગાંધી પરીવારના નેતૃત્વ સામે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગણગણાટ સામે લાલ આંખ કરતાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પાર્ટીના નેતાોને...