Search Results

Search Gujarat Samachar

આ સપ્તાહ દરમિયાન દિવાળી અને નવા વર્ષના પર્વ આવ્યા. નવું વર્ષ શરૂ થાય એટલે આપણે કૈંક નવું કરવાનું પ્રણ લઈએ. કોઈક નવા સંકલ્પો કરીએ અને આવનારા વર્ષમાં વધારે...

કચ્છમાં સૌપ્રથમ ૨૦૦૩ માં શરદોત્સવના નામે લોરિયા નજીક ત્રિદિવસીય ઉત્સવ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યોજ્યો પ્રવાસનને વેગ મળે તે હેતુથી આરંભાયેલા આ ઉત્સવ ધીમે ધીમે ધોરડો સફેદ રણમાં ખસેડાયો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે રણોત્સવ યોજવાનું...

ઈરાનના અબ્બાસ બંદરથી કચ્છના મુન્દ્રા બંદરે મોકલાયેલા બે કાર્ગો કન્ટેનરમાંથી ૨૧ હજાર કરોડના હેરોઈન મામલે નેશલન ઇન્વસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ફરીવાર કચ્છ આવી છે. એનઆઈએની ટીમે હેરોઈન કેસના આરોપી માચાવરમ સુધાકરે આયાત કરેલા તમામ કન્સાઇનમેન્ટના...

બેન્ક ઓફ બરોડા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાંથી જુદી જુદી રીતે ક્રેડિટ ફેસેલીટી મેળવીને બેન્કોને રૂ. ૧૧૪.૬ કરોડનો ચૂનો લગાવી દીધો હતો. સીબીઆઇની ટીમે નડિયાદની જલારામ રાઇસ મીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટે લિમિટેડના માલિક અને બે ડાયરેક્ટરો જયશે ત્રિભોવનદાસ...

નવું વરસ આપણને નવો આનંદ આપે છે. નવા સંકલ્પો, નવા સપના, નવો પરિચય, નવા કાર્યો, નવા ક્ષેત્રો, અને નવા લક્ષ્ય... નવું વર્ષ શરૂ થાય એટલે જાણે નવો દિવસ ઊગે, નવો સૂરજ નવા અજવાળા લાવે એવી અનુભૂતિ થાય. તન-મનમાં અને માનવીય સંબંધોમાં પ્રેમ-પ્રસન્નતા અને...

ખોળાના ખૂંદનાર માટે લોકો પથ્થર એટલા દેવની માફક પૂજે છે અને પુત્ર વૃદ્ધાવસ્થાની લાકડી છે. આ લાકડી છીનવાય ત્યારે તેની વેદના વર્ણવી ન શકાય આવું જૂનાગઢમાં બન્યું છે. એક નાગર ગૃહસ્થનો એકનો એક પુત્ર કિડનીના અભાવે મોત સામે ઝઝૂમે તે પિતાએ કિડની ડોનેટ...

 પાલનપુરમાં મણીભવનમાંથી વર્ષો જુની ઝવેરાત સહિત રૂપિયા ૪૫ કરોડની મિલ્કતની ચોરી થઇ હોવાની મુંબઇ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે મામલામાં વિવિધત ગુનો નોંધાયો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ડાયરામાં પૈસા ઉડાવતો વીડિયો વાઇરલ થયો છે, જેમાં ધોરાજી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું. 

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ગામમાં આવેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સમયે દર્શન માટે ગયેલા દલિત પરિવાર ઉપર ગામના જ કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ...

 સ્ટોલન આર્ટ સ્કીમની લાંબી તપાસ પછી અમેરિકન ઓથોરિટીઝે ૨૮મી ઓક્ટોબરે ભારતને ૨૫૦ પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી હતી. ન્યૂયોર્ક સિટીમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે...