Search Results

Search Gujarat Samachar

યુગાન્ડાએ રવાન્ડા સાથેની લાંબા સમયની દ્વિપક્ષીય તંગદિલીનો અંત લાવવા માટે ૨૦૧૯માં બન્ને દેશોએ કરેલી સમજૂતીના અમલીકરણની ચકાસણી અને ચર્ચા કરવા અનૌપચારિક બેઠક...

બીટકોઈન કૌભાંડ પછી સુરતની ડીકાડો કોઈન કૌભાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. સુરતના દિવ્યેશ દરજી અને તેના સંતાન રંકેશ અને ડીમ્કીએ વિશ્વાસ કેળવતાં ગાંધીનગરના સુચિત પટેલે વર્ષ ૨૦૧૭માં રોકાણો મેળવ્યાં હતાં. શિવરંજની પાસે શેરબજારની નોકરી કરતી પ્રિયંકા...

કોરોના મહામારીના શરૂઆતના સમયથી ભારત અને પાકિસ્તાનની કચ્છ સરહદે દેશનું રખોપું કરતા સશસ્ત્ર અને અર્ધલક્શરી દળ બીએસએફના જવાનોને પુરતું ટીકાકરણ કરવામાં આવ્યું છે. દેશના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરેલી ટ્વિટમાં જણાવ્યા મુજબ કચ્છની સરહદે સુરક્ષા...

શહેરના મવડી-કણકોટ રોડ પરના સ્મશાન પાસે આવેલા ક્રિષ્ના પ્લસ હેવન બિલ્ડિંગમાં ૧૨માં માળે રહેતા ગોપાલભાઈ પોપટભાઈ ચાવડા અને નિર્મળાબેન ચાવડા (ઉ.પ૮) નામના વેપારી દંપતીએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મહાત્મા ગાંધીજીને હત્યામાં ૧૫મી નવેમ્બરે ફાંસીએ ચડેલા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મુકવાનો વિવાદસ્પદ નિર્ણય હિન્દુ સેનાએ લેતા ખળભળાટ મચ્ચો છે. આ માટેની પહેલી બેઠક જામનગરમાં દ્વારકાધીશજીના મંદિરમાં મળી હતી. આ મિટિંગનો હિન્દુ સેનાના ૮ સભ્યોએ...

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના રાજ્યસભાના પૂર્વ સભ્ય સ્વ. અહમદ પટેલનો દિલ્હી સ્થિત સત્તાવાર બંગલો તેમના પરિવારે ખાલી કર્યો છે. આ બંગલો સુરતના સાંસદ...

શહેરનાં પાંચ હાટડી ખાતે છેલ્લાં ૧૫ વર્ષથી પારસી સમુદાય દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મંડપમાં કેરળમાં બુધનાં એકજ પથ્થરમાંથી...

કોરોના બાદ આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાઇને જાપાન ગુજરાતમાં મોટાપાયે મુડીરોકાણ કરશે. તેવી જાહેરાત જાપાનના મુંબઇ ખાતેના કોન્સ્યુલેટ...

ચાન્સેલર રિશિ સુનાકે મુક્ત વેપારસંધિનો પાયો મૂકતા ભારત સાથે ૯૦૦ મિલિયન પાઉન્ડના સોદાની જાહેરાત કરી છે. ભારત અને બ્રિટન વચ્ચે બીજી સપ્ટેમ્બર, ગુરુવારે હાથ ધરાયેલા ૧૧મા આર્થિક અને નાણાકીય સંવાદ કાર્યક્રમ દરમિયાન બ્રિટિશ સરકારે ભારતના ગ્રીન એન્ડ...

ઓક્ટોબર ૧૫થી તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર Pin નાખ્યા વિના જ તમે ૧૦૦ પાઉન્ડનો ખર્ચ કરી શકશો. માર્ચ મહિનાના બજેટમાં એક ટ્રાન્ઝેક્શનમાં કોન્ટેક્ટલેસ લિમિટ વધારવાની જાહેરાત કરી હતી પરંતુ, તેની તારીખ હવે જાહેર કરાઈ છે. ગયા વર્ષે મહામારી દરમિયાન...