Search Results

Search Gujarat Samachar

VHP UKના અગ્રણી સ્થાપક ઠાકોરભાઈ ભૂલાભાઈ પટેલનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ૭૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમનો જન્મ નવસારી પાસેના દાતેજ ગામે ૧૦ ઓક્ટોબર...

સ્કોટલેન્ડની માફક ઈંગ્લેન્ડમાં પણ આ મહિનાથી જ નાઈટ ક્લબ્સ અને મોટા ઈવેન્ટ્સમાં પ્રવેશ માટે વેક્સિન પાસપોર્ટ્સને અમલી બનાવવાની ધારણા હતી પરંતુ, નાટ્યાત્મક...

શહેરના રિઅલ એસ્ટેટ અને મીડિયા જૂથ સમભાવ ગ્રુપ પર ઈન્કમટેક્સે પાડેલી રેડ દરમિયાન રૂ. ૧ હજાર કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો પકડાયા હોવાનો દાવો કરાયો છે. એક નિવેદનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે ૮ સપ્ટેમ્બરે...

રાજ્યમાં મોસમની સાથે સાથે રાજકીય માહોલમાં પણ અણધાર્યો પલ્ટો આવ્યો છે. વિજય રુપાણીએ મુખ્ય પ્રધાનપદેથી વિદાય લીધી અને ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાસનધૂરા સંભાળી....

રાજકોટમાં આવકવેરા દરોડા દરમિયાન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. ગ્રુપના ૨૫ બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતા. બાદ બેંકનું એક લોકર ખોલવામાં આવતા રૂ. ૩ કરોડ રોકડા મળી આવતાં આવકવેરા વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતાં. ક્રમશઃ અન્ય...

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશેષ સ્મૃતિ પદયાત્રા -  પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૮૮મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે લંડનના કેટલાંક ઐતિહાસિક સ્થળોને આવરી લેતી ઈસલિંગ્ટનથી નીસડન મંદિર...

 રાજ્યમાં વડોદરામાં નોંધાયેલી પ્રથમ લવજેહાદની ફરિયાદને રદ કરવાની માગ સાથે પીડિતાએ જ કરેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થયેલી. પીડિતાએ હાઈકોર્ટમાં હાજર રહીને નિવેદન આપેલું કે, ‘તેના પતિ, સાસુ-સસરા, નણંદ તથા અન્ય સગાઓ અને કાઝી સામેની ફરિયાદને રદ...

 વેરાવળ જીઆઇડીસીની એક ફીશ એક્ષપોર્ટ કંપનીના મશીન રૂમની ટનલમાં કોઇપણ કારણોસર ભેદી ધડાકા સાથે બ્લાસ્ટ થતા એકાએક ભીષણ આગ લાગી હતી.

હેલ્થ અન સોશિયલ કેર માટે વધુ ભંડોળ એકત્ર કરવા વર્કર્સ અને એમ્પ્લોયર્સ દ્વારા ચૂકવાતા નેશનલ ઈન્સ્યુરન્સમાં ૧.૨૫ ટકાનો વધારો કરવા હાઉસ ઓફ કોમન્સના મતદાનમાં...

નેશનલ હેલ્થ સર્વિસ-NHS દ્વારા કેન્સરને શરૂઆતના તબક્કામાં જ ઓળખવાના હેતુસર વિશ્વમાં સૌથી મોટા ગેલેરી બ્લડ ટેસ્ટ્સ- રક્ત પરીક્ષણો હાથ ધરાયા છે. દેશમાં ૮...