Search Results

Search Gujarat Samachar

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસએ ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ પત્ર લેખકોના વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કર્યું હતું. જાણીતા અને નિયમિત પત્ર લેખકોના યોગદાન બદલ તેમનો...

સુરતમાં ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિર સાથે સંકળાયેલી રોચક પરંપરાને આધીન મહાદેવને જીવતા કરચલા ચઢાવવા માટે શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયુ હતુ. રામનાથદાદાની...

અમેરિકા કેનેડા બોર્ડર પર ગત તા. ૧૯ના રોજ ૪ મૃતદેહો મળી આવ્યા હતા. આ ચારેય એક જ પરિવારના અને કલોલના ડિંગુચા ગામના વતની હોવાની ઓળખ કેનેડાની પોલીસે કરીને...

ઓડિશાના વતની અને સાયણમાં સંચા ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ યુવાને હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતા મહેકાવીને સમાજને...

સેવા રૂરલ સંસ્થા ડો. લતાબેન દેસાઈના વડપણમાં હાલ ૨૦૦ બેડની કસ્તુરબા હોસ્પિટલ ૧૫૦૦ ગામોના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવા રાહત દરે કે નિઃશુલ્ક આપી રહી છે. સગર્ભા...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોવિડ-૧૯ ને ધ્યાને લેતા નાઇટ કર્ફ્યુના જાહેરનામાનાના અમલીકરણ માટે માનવીય અભીગમ દર્શાવવાની પણ ટકોર કરી હતી, છતાં વલસાડ પોલીસે...

૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને વિરાયતનના સ્થાપક અને પ્રેરણામૂર્તિ આચાર્ય પૂ.ચંદનાજીને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં...

બોરિસ સરકારે રશિયા વિરુદ્ધ પ્રતિબંધો વધુ કઠોર બનાવવા યુકેમાં સંપત્તિ ધરાવતા રશિયન માંધાતાઓને લક્ષ્ય બનાવશે. રશિયા યુક્રેન સામે આક્રમક યુદ્ધના મોરચે કોઈ પણ પ્રકારે આગળ વધશે તો પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુટિન સાથે નિકટતા ધરાવતા ઉદ્યોગપતિઓ સામે પગલાં...

પ્રકૃતિવિદ અને પર્યાવરણવાદી સર ડેવિડ એટેનબરોને આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરાયા હોવાનું બહાર આવ્યું છે. WHO, પોપ ફ્રાન્સિસ, મ્યાંમારની નેશનલ યુનિટી સરકાર, યુવનાલુના ફોરેન મિનિસ્ટર સિમોન કોફે અને અસંતુષ્ટ બેલારુસિયન સ્વિતલાના...