Search Results

Search Gujarat Samachar

કોવિડ નિયંત્રણો રદ કરી દેવાયાં છે ત્યારે જનરલ પ્રેક્ટિશનર્સને આમનેસામને એપોઈન્ટમેન્ટ શરુ કરી દેવા માટે હેલ્થ સત્તાવાળાઓ દ્વારા કહેવાયું છે. હજારો બ્રિટિશરોએ મહામારીના ગાળામાં આમનેસામને એપોઈન્ટમેન્ટ મેળવવાની મુશ્કેલી અનુભવેલી છે. NHS Digitalના...

પેગાસસ જાસૂસી મુદ્દે નવો ધડાકો કરતાં અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે ઈઝરાયલ સાથેના બે અબજ ડોલરના સંરક્ષણ સોદાના...

ગુજરાતના કલોલ પાસેના એક ગામના પાટીદાર પરિવારના કેટલાક સભ્યો કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકાની બોર્ડરમાં પ્રવેશતી વખતે માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાઈને...

ચેરિટી કમિશને કોવેન્ટ્રીસ્થિત ચેરિટી હિન્દુ કોમ્યુનિટી સોસાયટીના બે ટ્રસ્ટીને તેમના હોદ્દા પરથી દૂર કર્યા છે. કમિશનને જણાયું હતું કે ટ્રસ્ટીઓ મિ. નાથન રાહુલન અને મિસિસ પદ્મા રાહુલનના ગેરવર્તન તથા ગેરવહીવટના કારણે ગણનાપાત્ર નાણાકીય નુકસાન થયું...

ચેરિટી કમિશને સમયસર એકાઉન્ટ્સ ફાઈલ નહિ કરનારી સંડરલેન્ડની ચેરિટી ઈસ્લામિક એજ્યુકેશન સેન્ટર એન્ડ મોસ્ક સામે સકંજો કસી સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી આરંભી છે. આ ચેરિટીએ પાંચ વર્ષ સુધી સમયસર હિસાબો રજૂ કર્યા ન હતા. કમિશન સમક્ષ હાલ ફાઈલ કરાયેલા દસ્તાવેજો...

યુકેના સૌથી મોટા જીપી પ્રેક્ટિસ ઓપરેટરોમાં એક AT Medicsને યુએસ હેલ્થકેર જાયન્ટ સેન્ટેન કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયાનો મુદ્દો જ્યુડિશિયલ રીવ્યૂ માટે હાઈ કોર્ટમાં ગયો છે. જીપી પ્રેક્ટિસ હસ્તગત કરાવાને છુપી રીતે NHSના ખાનગીકરણના પગલા તરીકે જોવાય...

તુમ્હે ઔર ક્યા દુંમેં દિલ કે સિવાયતુમકો હમારી ઉંમર લગ જાયઆ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના...

શું આજે તમારા કોમ્પ્યુટરમાં ૧૯૯૫માં બનેલ વિન્ડોઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? શું તમારો મોબાઈલ આજે એન્ટેનાવાળો જૂનો ડબ્બો છે? નથી ને? આપણા ફોન અને કોમ્પ્યુટર, ટીવી અને બીજા ઉપકરણો કેટલા આધુનિક થઇ ગયા છે? દર વર્ષે નવા વર્ઝન આવે છે અને તેને સમયે સમયે...

કર્ણપટ પર એક ગીત ગુંજી ઉઠ્યું... ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની’ અને ખરેખર આંખ અશ્રુથી છલકાઈ ગઈ. ૬ ફેબ્રુઆરીએ સંગીતવિશ્વના સૂર અને સ્વરના મહાયુગનો અસ્ત થયો છે કારણકે ૯૨ વર્ષની જૈફ વયે સુરસામ્રાજ્ઞી લતાદીદીએ પાર્થિવ દેહનો ત્યાગ...

કોરોના લોકડાઉનના ગાળામાં નિયમભંગ કરીને યોજાએલી પાર્ટીઓ, સાંસદોના અસંતોષ અને વિપક્ષી નેતા સર કેર સ્ટાર્મર સામે રાજકીય નેતા અને વડા પ્રધાનને ન છાજે તેવા અનુચિત આક્ષેપો સહિતના મુદ્દે ચોતરફથી ઘેરાયેલા બોરિસ જ્હોન્સન સત્તા જાળવવા ભારે મથામણ કરી રહ્યા...