ગલવાન ઘાટી ફરી એક વખત ભારત અને ચીનના કડવાશપૂર્ણ સંબંધોમાં કેન્દ્રસ્થાને આવી છે. ગલવાન ઘાટીમાં ભારત સાથે લશ્કરી સંઘર્ષમાં ચીની ઘાયલ સૈનિકને ચીનમાં આયોજિત વિન્ટર ઓલિમ્પિકની મશાલ અપાતા નારાજ ભારતે વિરોધ કરી ચોથી ફેબ્રુઆરીથી આરંભ થયેલી વિન્ટર ઓલિમ્પિકનો...

