Search Results

Search Gujarat Samachar

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષના નેતાઓથી નારાજ છે. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભા મુખ્ય દંડક પંકજ પટેલે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના નેતા જયંત બોસ્કીને...

લિંબાયત મસ્જિદની બહાર શુક્રવારે જુમ્માની નમાઝ પઢવા માટે લોકોએ રસ્તો બ્લોક કરી દેતા ૫ ટ્રસ્ટીઓ સામે લિંબાયત પોલીસે કાર્યવાહી કરી છે. જુમ્માની નમાઝ પઢવા લોકોની ભારે ભારે ભીડ હતી. આથી ટ્રસ્ટીઓએ લોકોની મસ્જિદની બહાર નામાઝ પઢવા કહ્યું હતું

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકડાઉન નિયમોના ભંગના પાર્ટીગેટ પ્રકરણમાં બરાબરના ફસાઈ ગયા છે અને સાંસદો તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ...

પ્રિન્સ હેરીએ તેમણે બે વર્ષ અગાઉ શાહી ફરજોનો ત્યાગ કર્યો તે પહેલા જે પોલીસ સુરક્ષા મળતી હતી તે મેળવવા યુકે સરકાર સામે કાનૂની જંગ છેડ્યો છે. પ્રિન્સની દલીલ...

બ્રિટિશ પાર્લામેન્ટમાં ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી સક્રિય હોવાના અહેવાલોએ સનસનાટી મચાવી દીધી છે. હકીકત એવી છે કે બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સી MI5એ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ આ બાબતે સાવધ કર્યા હતા અને ફલસ્વરૂપ સ્પીકરે પણ દેશના સાંસદોને...

અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સન માટે વોટરગેટ કૌભાંડ મૃત્યુઘંટ સમાન પુરવાર થયું હતું તે જ રીતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે પાર્ટીગેટ કૌભાંડ સત્તા છોડાવનારુ સાબિત થઈ શકે છે. જ્હોન્સને કોરોના મહામારીના પ્રથમ  લોકડાઉનમાં નિયંત્રણોનો ભંગ કરી યોજાએલી...

 શહેરમાં નગરપાલિકાની ચૂંટણીની ડખ્ખામાં સરાજાહેર બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણામાં ફાયરિંગ કરી બે યુવાનની હત્યા કરવામાં આવી હતી.પોરબંદરના ઇન્દિરાનગરમાં વાછરાદાદા મંદિર સામેની શેરીમાં રહેતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલિકાની ચૂંટણીમાં હારી ગયેલા...

દક્ષિણ આફ્રિકાની સરકાર હવે વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવીને કોરોનાને સીધી લડત આપવા કમર કસી રહી છે. દેશમાં હવે લોકડાઉન નહીં લાગે અને કોઇને ક્વોરન્ટાઇન કરવામાં...

ખંભાતથી ભાવનગરના કેબલ સ્ટેઇડ બ્રિજ અને ત્યાંથી રીંગરોડ દ્વારા ઘોઘા અને સોમનાથ નેશનલ હાઇવેને જોડતા કોસ્ટલ હાઇવે બનાવવાની જાહેરાત ભાવનગરના ધારાસભ્ય અને સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું મંત્રી પૂર્ણેશ મોદીએ આ કોસ્ટલ...

જિલ્લાના મહુવા તલગાજરડા ખાતે મોરારીબાપુએ પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કથાકાર મોરારીબાપુએ જણાવ્યું કે, કથ્થક નૃત્યના પર્યાય ગણીએ છીએ તેવા રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પદ્મવિભૂષણ પંડિત બિરજુ...