
બ્રિટિશ મતદારો એવી ભ્રમજાળનો શિકાર બની રહ્યા છે કે સરકાર કોઈ રીતે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને યુકેના કિનારાઓ પર આવતા અટકાવી દેશે. આમ કરી શકાશે તેમ...

બ્રિટિશ મતદારો એવી ભ્રમજાળનો શિકાર બની રહ્યા છે કે સરકાર કોઈ રીતે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને યુકેના કિનારાઓ પર આવતા અટકાવી દેશે. આમ કરી શકાશે તેમ...
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટને કહ્યું છે કે પારસીઓ માટે કોરોના મૃતકોની અંતિમવિધિની એસઓપીમાં ફેરફાર નહીં કરી શકીએ. પારસી ધર્મમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરવાની મનાઈ છે. તેઓ પરંપરાગત રીતે મૃતકોને કુદરતી રીતે સડવા માટે મૂકી દે છે.
શહેરના કતારગામ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે કૈલાશનગર સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય હીરા દલાલ ભાવેશભાઈ ગાબાણીને સન ૨૦૧૯માં આઇસીઆઇ બેન્કનાં નામે ફોન કરી બેન્કમાં લાગતા ચાર્જિસ અંગે વાત કરી હતી. જેથી ભાવેશભાઈએ ખાતુ બંધ કરવા માટે કહેતા થોડા દિવસ બાદ...
૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિની સાંજે ૬-૪૭થી ૭-૧૦ દરમિયાન અગસ્તક્રાંતિ એક્સપ્રેસનને ઉથલાવવા માટે કોઈ ટીખળખોર, અસામાજિક તત્વો દ્વારા અતુલના રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકી દીધો હતો. પૂરપાટ આવતી ટ્રેન આ થાંભલા સાથે અથડાઈ પણ હતી, પણ થાંભલો હલકો...
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોને જોડતા ૧૩૫ કિ.મી.ના કોસ્ટલ હાઈવેને વિક્સાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો ૨૧૮ કિ.મી.નો કોરિડોર, સાપુતારા,...
ભૂપેન્દ્ર પટેલ સરકારના ૧૨૧ દિવસ પૂર્ણ થવાના પ્રસંગે સરકારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ સહિતની સુવિધાઓ ઉભી...
પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના બળેલી હાલતમાં મળેલા અસ્થિમાંથી ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ અને નિષ્ણાતોને નષ્ફળતા મળતાં હવે આ અસ્થિ વધુ તપાસ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ને મોકલવાનો ડીસીબી ક્રાઈમે...
લાખણીના ભાકડીયાળ ગામનો પરિવાર કારમાં ધાનેરાના ખેડા ગામે સંબંધીઓને મળીને મોડી રાત્રે પરત આવી રહ્યો હતો. ત્યારે થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટીયા નજીક કારચાલકે કાબુ ગુમાવતાં આગળ જઇ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર ઘુસી ગઇ હતી.
શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને સ્વ. ચુનીલાલ પરસોત્તમદાસ પટેલ પરિવાર તેમજ પાટીદાર સમાજ પલાણા દ્વારા ૧૦૯મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ...
જલાલપોરના માણેકપોર ટંકોલી ગામે મંદિર ફળિયામાં રહેતા માવજીભાઈ પટેલ અને તેમનો પરિવાર છેલ્લા ૩૦ વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાઈ થયો છે. માવજીભાઈના પત્નીના અવસાન બાદ ઘણા સમયથી તેઓ પુત્ર ઝવેરભાઇ સાથે રહેતા હતા. માવજીભાઈનાં મકાનમાં અચાનક રહસ્યમય રીતે...