બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી રૂ. ૧.૪૬ કરોડના ૧૪ કિલો ચરસ સાથે અમીરગઢ પોલીસે હિમાચલ પ્રદેશના એક શખ્સને પકડી પાડ્યો છે.અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી હિમાચલ પ્રદેશ પાસીંગવાળી કારને રોકી તપાસ કરતાં ડીકીના...
બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી રૂ. ૧.૪૬ કરોડના ૧૪ કિલો ચરસ સાથે અમીરગઢ પોલીસે હિમાચલ પ્રદેશના એક શખ્સને પકડી પાડ્યો છે.અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી હિમાચલ પ્રદેશ પાસીંગવાળી કારને રોકી તપાસ કરતાં ડીકીના...
પલસાણા ચાર રસ્તા પાસે આવેલી સૌમ્ય મિલમાં મળસ્કે ભીષણ આગ લાગ હતી. જેમાં મૂળ રાજસ્થાન જોધપુરના અને હાલ સુરત તિરૂપતિ સર્કલ પાસે રહેતા કાનારામ સુથાર એક માસથી આ મિલમાં દીકરા અને ભાણેજ સાથે ફર્નિચરનું કામ કરી રહ્યા હતા. તેઓનો મોટો દીકરો જગદીશ,નાનો...
શહેરના પોલીસ મથકે ડીવાયએસપી એ.બી. વાળંદના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં શહેરમાં આવતા વિદેશી ટુરિસ્ટોની સુરક્ષા, નગરમાં વધી રહેલા ચોરીના બનાવો મુદ્દે અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી.
સમગ્ર વિશ્વમાં જેની અનુભૂતિ એકસરખી સંવેદનાથી થાય એવો આ એકાક્ષરી મંત્ર છે. મા, માતા, મમ્મી કે મોમ, સંબોધન જે પણ કરાય, સામેની વ્યક્તિના હૃદયમાં માતૃત્વનો જે સાગર છલકાય એની ભીનાશ એના સંતાનોને સતત ભીંજવતી જ રહે.

એકતરફ જ્યાં મહામારી કાળમાં સર્વત્ર સ્થળે પરીવહનમાં ઘટાડો જોવા મળ્યો તો ત્યારે ૨૦૨૦માં કંડલા એરપોર્ટ પર આંશીક ઘટાડા બાદ ૨૦૨૧માં ૩૬.૧૧ ટકા જેટલો જંગી ઉછાળો...
પાટીદાર સંસ્થા સરદાર પટેલ ગ્રુપમાં હોદ્દાને લઇને વિવાદ થયો છે. અધ્યક્ષ લાલજી પટેલના નિર્ણય સામે અન્ય સભ્યોએ બળવો કર્યો છે જેથી એસપીજીમાં ઉભા ફાડચા થયા છે. જોકે, અધ્યક્ષ લાલજી પટેલે આક્ષેપ કર્યો છે કે, એસપીજીના લેટરપેડનો દૂરપયોગ કરી હોદ્દા મેળવી...
સુરત શહેરથી ૭ કિ.મી. દૂર આવેલું ગોવિયર તળાવ એક વન્યજીવોનું આશ્રયસ્થાન છે. જ્યાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ હજારો કિ.મી.ની મુસાફરી કરી શિયાળાના સમયે ખાસ પ્રજનન માટે આવે છે. સમગ્ર દેશના આશરે ૫૧૦ જેટલા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે...
ભારતીય જળસીમા માંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ૫૭૭ જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે જેમાંથી ૨૦ જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે

કેન્યા રેલ્વે સાથેની ભાગીદારીમાં પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે નાઈરોબી મેટ્રોપોલિટન સર્વિસે યુ.કે.ની એટકિન્સ ગ્લોબલ કંપનીને પસંદ કર્યા પછી ૨૪૬ મિલિયન ડોલરનું...

લાસ વેગાસમાં યોજાયેલી મિસિસ વર્લ્ડ ૨૦૨૨ સ્પર્ધામાં કોસ્ચ્યુમ રાઉન્ડના વિજેતા નવદીપ કૌરે આ એવોર્ડ જીતવા અંગેના પોતાના અનુભવ વિશે વાત કરી હતી અને લોકોને...