Search Results

Search Gujarat Samachar

ભગવાન જગન્નાથ પહેલી જુલાઈએ ભક્તોને દર્શન આપશે અને નગરચર્યા કરશે. તેના માટે ઓડિશાના પુરીમાં રથ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશરે 800 કારીગર દિવસ-રાત...

પેન્ટાગોનની સંરક્ષણ ગુપ્તચર પાંખના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ સ્કોટ બેરિઅરે સેનેટ સમિતિ સમક્ષ જણાવ્યું છે કે ભારત પડોશી દેશો પાકિસ્તાન અને ચીન તરફના ખતરાને...

અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 લાખને પાર થઈ ગયો છે. કુલ મરણાંક 10 લાખે પહોંચ્યો છે ત્યારે અમુક અહેવાલોમાં દાવો થયો છે કે આમાંથી ત્રણ લાખ મોત નિવારી...

અમેરિકાના રાષ્ટ્રપતિ આયોગે વ્હાઈટ હાઉસ અને અન્ય સંઘીય એજન્સીઓની વેબસાઈટનું એશિયાઈ-અમેરિકી તથા પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરાવવાની...

જિગોઃ લીલી તું મોટી થઈને શું કરીશ?લીલીઃ લગ્ન કરીશ.જિગોઃ ક્યારેક તો કોઈના વિશે સારું વિચાર.---

સુરતનો વેપારી દુબઇ ખાતે કામ પૂર્ણ કરીને અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યો હતો. બાદમાં વેપારી રેલ્વે સ્ટેશન જવા માટે એરપોર્ટ પાર્કિંગ પ્લોટ પાસે રિક્ષાની રાહ જોઇને ઊભો હતો ત્યારે બે શખ્સો ત્યાં આવીને કસ્ટમ્સ વિભાગના ઓફિસર તરીકે ઓળખ આપીને વેપારીને એક...

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે અમદાવાદના સાબરમતી કન્ટેઇનર ડેપોમાં પડેલું રૂ.11.70કરોડનું 14.63 મેટ્રિક ટન રક્તચંદન ઝડપી પાડ્યું છે.

જિલ્લા મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ગેરવહીવટ બદલ કચ્છની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને સ્વાસ્થ્ય સંબંધી સેવાના અભાવે આ હોસ્પિટલનો વહીવટ હવે સંપૂર્ણપણે સરકાર હસ્તક લેવામાં આવે એવી માંગ સાથે સ્વૈચ્છિક સંસ્થા બહુજન આર્મીના...

મૂળ રાજસ્થાન બાંસવાડાના દામસાથ ડુંગરાકલા ગામના અને હાલ ખેડાના ગોબલજ સીમના પીક એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. પાસે રહેતા જીતમલ વાલહી પરિવાર સાથે રહે છે. તેમનો ૧૨...