કલોલ અને અમદાવાદના 2 કબૂતરબાજોએ 2 વર્ષ અગાઉ કડીના લક્ષ્મીપુરા (નં) ગામના યુવાનને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડાથી કાયદેસર અમેરિકા મોકલવાની લાલચ આપી એક મહિના સુધી ગોવાના જંગલમાં ગોંધી રાખી પરિવાર પાસેથી ત્રણ તબક્કે રૂ.37.50 લાખ ખંખેર્યા હતા.
કલોલ અને અમદાવાદના 2 કબૂતરબાજોએ 2 વર્ષ અગાઉ કડીના લક્ષ્મીપુરા (નં) ગામના યુવાનને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડાથી કાયદેસર અમેરિકા મોકલવાની લાલચ આપી એક મહિના સુધી ગોવાના જંગલમાં ગોંધી રાખી પરિવાર પાસેથી ત્રણ તબક્કે રૂ.37.50 લાખ ખંખેર્યા હતા.
સોખડા મંદિર સાથે માર્ચ – 2022 સુધી સંકળાયેલા સુરત કામરેજના બે સેવકોએ કેટલાક સંતો અને સેક્રેટરી વિરુદ્વ સનસનીખેજ આક્ષેપ સાથે તાલુકા પોલીસ મથકમાં અરજી કરતાં ચકચાર મચી ગઈ છે.
• મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના લાઉડસ્પીકર્સ બંધ કરાયાંઃ દેશભરમાં ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકર વગાડવાને લઈને થયેલાં વિવાદ બાદ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં લાઉડસ્પીકર્સના ઉપયોગ અંગે વિવિધ નિયંત્રણો લદાયા છે. યોગી સરકારના આદેશને પગલે ઉત્તરપ્રદેશના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસ પ્રવાસે આવ્યા છે. રાજભવન ખાતે વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. એટલું...
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેનો સુરક્ષિત ગઢ એવી વડગા બેઠક પરથી તત્કાલીન ધારાસભ્ય મણિલાલ વાઘેલાને હટાવી ત્યાં જિજ્ઞેશ મેવાણીને ધારાસભ્ય તરીકે જીતાડ્યા અને મણિલાલને ઈડરમાંથી લડાવ્યા, જ્યાં ભાજપના ગઢમાં તેઓ બૂરી રીતે હાર્યા, એનાથી...

BAPS સ્વામિનારાયણ મંદિર-સેલવાસ દ્વારા તાજેતરમાં પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત 38,458 ઘરોનો સંપર્ક કરાયો હતો.
જાપાને દાવો કર્યો છે કે રશિયાએ તેના કુરીલ ટાપુઓ ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશ નીતિ અંગે વાર્ષિક અહેવાલ રજૂ કરાય છે, જેમાં આ બાબતે રશિયાની ટીકા કરાઇ છે.

અમદાવાદના બે યુવાનો અમેરિકાના લોન લેવા ઈચ્છુક નાગરિકોને લલચાવી પૈસા પડાવતા ઝડપાયા છે. ઝુંડાલ સર્કલ પાસે કોલ સેન્ટર ચાલુ કરીને બંને આરોપી અમેરિકનોને ક્રેડિટ...
લોકશાહી પ્રથાને અનુસરી ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સની સ્થાનીય કાઉન્સિલ્સ માટે ગુરુવાર 5 મેના દિવસે ચૂંટણી યોજાઈ રહી છે. લંડન અને દેશના અન્ય શહેરોમાં યોજાનારી સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓ સ્થાનિક સેવાઓ માટે ભારે મહત્ત્વની છે.

પાર્ટીગેટ અંગેના વિવાદની બાબતમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કથિતપણે પાર્લામેન્ટ સમક્ષ ઓછામાં ઓછી ચાર વખત કરેલા જૂઠા નિવેદનની સત્તાવાર તપાસ કોમન્સ પ્રિવિલેજીસ...