Search Results

Search Gujarat Samachar

દક્ષિણ-પૂર્વ નાઇજિરિયાની એક ગેરકાયદે ઓઇલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટના કારણે 100 થી વધુનામ મોત થવા સાથે સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેમ છે. રિફાઈનરીમાં થયેલો બ્લાસ્ટ નજીકના...

મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાના ખરોડ ખાતે વિરાટ જનસાગરમાં ફેરવાયેલા આદિવાસી મહાસંમેલનને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, આઝાદીના 75 વર્ષ મનાવી...

દેશની આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સીમાએ આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા બળ દ્વારા હાલના સમયમાં સતત માદક પદાર્થ ઝડપવાનું કાર્ય સામે આવી રહ્યું છે. એમાં ફરી એક...

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્કેવર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી...

કચ્છના રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું 71 વર્ષની વયેનિધન થયું છે. રાજકીય આગેવાન તારાચંદ છેડાએ જૈન ધર્મ પ્રમાણે અનશન વ્રત ધારણ કરતા મોક્ષ...

સ્વર કોકિલા લતા મંગેશકરના પિતા માસ્ટર દિનાનાથ મંગેશકરની 80મી પૂણ્યતિથિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા...

યુકેમાં પહેલી એપ્રિલથી બદલાતા નાણાકીય વર્ષમાં અનેક ફેરફારો અમલમાં આવ્યા છે. એનર્જી સહિતના બિલ્સમાં વધારો થયો છે તેની સામે નેશનલ ઈન્સ્યુરન્સના ફાળામાં વધારાથી આવકમાં કપાત વધવાની છે. આ સાથે સામાન્ય માનવીના બિલ્સમાં કેટલો વધારો થઈ શકે તેની ઝલક...

ઓસ્ટ્રેલિયાના અગ્રણી રોકાણકારોએ યુકેમાં સ્વચ્છ ઊર્જા, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક પ્રોજેક્ટ્સ માટે કુલ 28.5 બિલિયન પાઉન્ડ્સના નવા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે જે દેશ માટે આર્થિક પ્રોત્સાહન બની રહેશે. નવા રોકાણોના આ કમિટમેન્ટથી...

 ગેમ્બલિંગ અને બેટિંગ કંપનીઓને મોટા ગજાના ફૂટબોલર્સ અને અન્ય સ્પોર્ટ્સ સેલેબ્રિટીઓ તેમજ રિયાલિટી શો અને સોશિયલ મીડિયા સ્ટાર્સને જાહેરાતોમાં લેવા પર ઓક્ટોબરમાં પ્રતિબંધ લાદવામાં આવનાર છે. 18 વર્ષથી ઓછી વયના લોકો અને અન્ય નિર્બળ-અસલામત જૂથોના...

હોમ ઓફિસે અરાજકતાપૂર્ણ યુક્રેન રેફ્યુજી સ્કીમમાં સ્રોતોને વાળવા માટે યુકે વિઝા સિસ્ટમના કેટલાક વિભાગો બંધ કરી દીધા છે. ઈમિગ્રેશન નિષ્ણાતોના કહેવા મુજબ આ યોજનાની રુપરેખા બ્યુરોક્રેટિક છે અને યુક્રેનવાસીઓ માટે વિઝાની જરૂરિયાત સરકારે રદ કરવી જોઈએ. યુક્રેન...