Search Results

Search Gujarat Samachar

સ્કોટિશ નેશનલ પાર્ટીએ યુકેમાં જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા ચાન્સેલર સુનાકે ઈમર્જન્સી બજેટ રજૂ કરવું જોઈએની માગણી ઉઠાવી છે. પાર્ટીના શેડો ચાન્સેલર એલિસન થ્યુલિસે આક્ષેપ કર્યો છે કે યુકે સરકાર પરિવારો પર વધી રહેલા ફાઈનાન્સિયલ...

યુક્રેન કટોકટીના કારણે સરકારે એનર્જી રેશનિંગની યોજના તૈયાર રાખવી જોઈએ તેવા લેબર પાર્ટીના સૂચનને ફગાવતા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે સ્પષ્ટ કર્યું હતું કે યુકે ઓઈલ અને ગેસનું રેશનિંગ નહિ કરે.

યુકે સરકારે યુક્રેન માટે ઘર સ્પોન્સરશિપ યોજના હેઠળ કરાયેલી વિઝા અરજીઓમાંથી 10 ટકાથી ઓછી અરજીઓને મંજૂરી આપી છે. આંકડા મુજબ ‘હોમ્સ ફોર યુક્રેન’ યોજના હેઠળ હોમ ઓફિસને 29 માર્ચ સુધીમાં 28,300 અરજીઓ તેમજ યુક્રેન ફેમિલી સ્કીમ હેઠળ વધુ 31200 અરજી મળી...

ડેપ્યુટી હાઈ કોર્ટ જજ ડેવિડ હાલપર્નના ચુકાદામાં વૃદ્ધ ટર્કિશ મહિલા નેબાહટ ઈસ્બિલેનને પાસપોર્ટ મેળવવામાં મદદ કરવા માટે ડ્યૂક અને ડચેસ ઓફ યોર્કને 750,000 પાઉન્ડ ચૂકવાયા હોવાની રજૂઆત થઈ હોવાનું જણાવાયું છે. લંડનસ્થિત ટર્કિશ બિઝનેસમેન સેલમાન તુર્ક...

૬૦ના દાયકામાં પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયાથી આવેલા આપણા એશિયનો ખાસ કરીને ગુજરાતીઓએ નોર્થ-વેસ્ટ લંડનના બ્રેન્ટ અને હેરોમાં સ્થાયી થવાનું...

89 વર્ષીય કૌશિકભાઈ દાદુભાઈ પટેલ ભારતમાં તેમના વતન નડિયાદની મુલાકાત લઈને હમણાં જ લંડન પરત ફર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે અમદાવાદમાં એર ઈન્ડિયાના સ્ટાફે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (ડબલ્યુએચઓ)ના મતે મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક હૃદયરોગ છે, અને તેમાં પણ ભારતમાં હૃદયરોગના કારણે જે મૃત્યુ થાય છે તેમાંથી...

Assured HR દ્વારા 5 માર્ચે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે 2022ની ઉજવણી નિમિત્તે ઓનલાઈન વેબિનાર યોજાયો હતો. યુકેમાં કેરર્સ તરીકેની ભરતીમાં યુગાન્ડાવાસીઓ માટે...

ડેઝર્ટ પાર્લરની માલિક હરપ્રીત કૌર આખરે Apprentice 2022ની વિજેતા જાહેર થવા સાથે લોર્ડ સુગરનું 250,000 પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ પણ મેળવી શકી છે જોકે, આ માટે...

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રવિવારે પાકિસ્તાનનાં પીએમ ઈમરાનખાને પરેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધી હતી. તેમણે આક્ષેપો કર્યા હતા કે મારી સરકાર ઉથલાવવા અને...