Search Results

Search Gujarat Samachar

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમયની જરૂરિયાત મુજબ ડિજિટલ યુગમાં ઘરે બેઠા શિક્ષણ મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરી શિક્ષણને વધુ સુલભ અને સરળ બનાવ્યું છે. છાત્રોની...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગ્યે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યા હતા ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળતું હતું....

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના મહમદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું...

બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભુજ ટીમ દ્વારા હરામીનાળા વિસ્તારમાં કાર્યવાહી કરીને બપોરે 3 અને સાંજે 6 મળી કુલ 9 પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી લેવામાં આવી હતી...

અમદાવાદમાં પોતાના ઘરેથી કોલ સેન્ટર ચલાવીને પ્રી એપ્રૂવ્ડ લોન મળી શકે છે તેવા મેસેજ કરીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા એક યુવકની સાઇબર ક્રાઈમ પોલીસે...

વિયેતનામની એરલાઈન વિએટજેટ તેના દરિયાકાંઠાના શહેર દાનંગથી અમદાવાદ, નવી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલુરુને જોડતી ફ્લાઈટ શરૂ કરશે. નવી ફ્લાઈટ ઓક્ટોબરથી...

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તેમ છતાંય હજુય કેટલાંય તાલુકા કોરાધાકોળ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી છે કેમકે, જો વરસાદ ખેંચાશે તો પાણીની...

ગર્ભપાતનો અધિકાર છીનવી લેતા યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આક્રોશ દર્શાવવા મહિલાઓએ અનોખી ઝૂંબેશ સાથે આંદોલન શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાતની કાયદાકીય...