Search Results

Search Gujarat Samachar

સગીર કન્યાઓનો સંપર્ક કરવા સ્નેપચેટનો ઉપયોગ કરી તેમને સેક્સની ફરજ પાડનાર 34 વર્ષીય બિલાલ હુસેનને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે સાડા 3 વર્ષની કેદ ફટકારી છે. કિશોરીઓની...

એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝાહાવીએ કરેલી 9 ટકા વેતન વધારાની ઓફર ટીચર્સ યુનિયને ફગાવી દીધી છે. બળવાખોર સભ્યોએ કહ્યું છે કે આ ઓફર તેમણે કરેલી વધારાની માગણીની નજીક પણ આવતી નથી. આ સાથે તેમણે સ્ટ્રાઈકની વધુ ધમકીઓ પણ ઉચ્ચારી હતી.

ખોટનો ધંધો કરી રહેલી ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) તેના વરિષ્ઠ અધિકારીઓને તગડા પગારથી નવાજી રહી છે. ખર્ચને પહોંચી વળવા માટે 900 મિલિયન પાઉન્ડનું બેઇલ આઉટ...

પ્રિન્સ ચાર્લ્સ પર ભ્રષ્ટાચારની તપાસની વધુ એક તલવાર તોળાઇ રહી છે. પ્રિન્સ ચાર્લ્સના નિષ્ફળ પ્રોજેક્ટ ઇકો-વિલેજને ઉગારવા માટે ટોરી અગ્રણી લોર્ડ ડેવિડ બ્રાઉનલો...

આજકાલ મોટા ભાગના દંપતિઓ એક જ બાળક થયા બાદ એ પર પૂર્ણ વિરામ મૂકી દે છે. એની પાછળના કેટલાક ન્યાયી કારણો હોઇ શકે એની ના નહિ! આજની ભયંકર મોંઘવારી. સ્પર્ધાત્મક...

મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ફ્લોર ટેસ્ટમાં શિંદે સરકારની તરફેણમાં 164 મત પડ્યા હતા જ્યારે વિરુદ્ધમાં 99 મત પડ્યા હતા. કોંગ્રેસના 9 સહિત 21 ધારાસભ્યોએ...

જંબુસરના કાવી રીંગ રોડ પર વિશાલ કાલીદાસ રાઠોડની ગણેશ પ્રોવિઝન સ્ટોર આવેલી છે. રાત્રે 10.30ના અરસામાં તેઓ દુકાન બંધ કરી રહ્યાં હતાં. તે વેળાં ભાગલીવાડના...

અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. સુરતના મૂળ રહેવાસી એવા જગદીશ પટેલ નામક 69 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ અમેરિકાના...

સોખડા મંદિરના બે સ્વામી વચ્ચેના વિવાદ મામલે હાઈકોર્ટમાં બંને સ્વામીઓના વકીલ વચ્ચે મુદત લેવા મામલે બોલાચાલી થઈ હતી. તેમાં પ્રબોધ સ્વામીએ એવી રજૂઆત કરી હતી...

બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને ‘જય ભીમ’ જેવી ફિલ્મોથી ભારતભરમાં જાણીતા થયેલા તમિલ સ્ટાર સૂર્યા તેમજ ગુજરાતી-અમેરિકન ડિરેક્ટર પાન નલિનને ઓસ્કર કમિટીમાં સ્થાન...