Search Results

Search Gujarat Samachar

દાંતા ભાજપના ઉમેદવાર સભામાં બફાટ કરતાં જોવા મળી રહ્યા છે. ગામડાંની સભામાં લોકોને દારૂ વેચવા રીતસર પ્રોત્સાહન આપી રહ્યાનું બહાર આવ્યું છે.

છેલ્લા એક વર્ષમાં નોકરીદાતાએ બિઝનેસ બંધ કરી દેતાં 10 લાખ કરતાં વધુ લોકોએ નોકરી ગુમાવી હોવાનો દાવો લેબર પાર્ટી દ્વારા કરાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાશે, જ્યારે દેશની સામાન્ય જનતા મતદાન કરશે. જો કે ચૂંટણી કામગીરીમાં વ્યસ્તતાના કારણે ચૂંટણી અધિકારીઓ, પોલીસ જવાનો સહિતના લોકો દ્વારા બેલેટ પેપરથી મતદાન પહેલાં જ કરવામાં આવ્યું છે.

સાયકલ પર ભારત ભ્રમણ માટે નીકળેલી પર્વતારોહક આશા માલવીયા સેલવાસ પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અહીંથી મહારાષ્ટ્ર જવા રવાના થયેલી આશાએ કહ્યું...

વડોદરા શહેરમાં 5 બેઠકો પરની ચૂંટણીમાં પ્રચાર નિરસ રહેવાનાં મુખ્ય બે કારણો છે. પહેલું કારણ વડોદરાની પાંચે પાંચ બેઠક ભાજપનો ગઢ છે એટલે અતિ આત્મવિશ્વાસમાં...

એનએચએસની એમ્બ્યુલન્સ સેવામાં થતો વિલંબ ચરમસીમા પર પહોંચ્યો હોવાથી ડોક્ટરો દર્દીઓને ઉબેર અથવા તો પોતાના સગાની કાર દ્વારા હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી રહ્યાં...

વિધાનસભાની ચૂંટણીાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આ વખતે ઘેરાયા છે. ભાજપે સતત ચોથી વખત એક જ વ્યક્તિને ટિકિટ અપાતાં સ્થાનિક નેતાઓની નારાજગી, 15 વર્ષની સત્તાના...

બ્રિટનની બિલાડી ફ્લોસીએ સૌથી વૃદ્ધ જીવતી બિલાડીનો વિક્રમ ગિનિઝ બુકમાં નોંધાવ્યો છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા અનુસાર ફ્લોસીની ઉંમર 26 વર્ષ...

ભારત પાસે ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 સુધી જી-20નું પ્રમુખપદ રહેવાનું છે, ત્યારે જી-20ના વૈશ્વિક સ્તરના અનેક કાર્યક્રમોનું આયોજન આવતા વર્ષે ગુજરાતમાં...

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં પ્રધાનમંત્રીએ મેરાથોન ચૂંટણી સભા કરી. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાત બાદ 28મીએ સૌરાષ્ટ્ર - કચ્છ પર ધ્યાન કેન્દ્રિત...