Search Results

Search Gujarat Samachar

ન્યૂયોર્ક અને લંડનમાં વિસ્ફોટ કરીને સેંકડો લોકોની હત્યાનું કાવતરું કરનાર અલકાયદાના ડર્ટી બોમ્બર અને માસ્ટરમાઇન્ડ ધિરેન બારોટ સાથે દોષી ઠેરવાયેલા તમામ 6 આતંકવાદીઓને તેમની જેલની સજા હજુ અડધી પણ કપાઇ નથી ત્યાં મુક્ત કરી દેવાયાં છે. 

વિદેશી વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર અને વિદેશી ભાષાના શિક્ષક બનાવવા અપાતી તાલીમ માટેની આર્થિક સહાય સરકારે બંધ કરી દીધી છે. નિષ્ણાતોએ આરોપ મૂક્યો છે કે સરકારે લીધેલા નિર્ણયના કારણે બાળકના જીવનમાં મળતી તકોને નુકસાન થશે. આ સ્કીમના કારણે આ વિષયોના...

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝાના ગ્રેજ્યુએટ રૂટની સમીક્ષા કરવા યુકે સરકાર દ્વારા માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની રચના કરાયા બાદ યુકેમાં ભારતીય મૂળના યુવાઓ અને ભારતીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌથી જૂની અને મોટી સંસ્થા નેશનલ...

 યાદશક્તિ અંગે ચિંતિત હજારો બ્રિટિશ નાગરિકોને મહત્વની ટ્રાયલોમાં ડિમેન્સિયા માટે બ્લડ ટેસ્ટની ઓફર અપાશે. ડોક્ટરોને આશા છે કે આ ટ્રાયલને પગલે એનએચએસમાં ડિમેન્સિયાના નિદાનમાં નવી ક્રાંતિ આવશે. 

ભુજની શિક્ષિકા દ્વારા સેનેટરી પેડ અંગે દીકરીઓ, મહિલાઓમાં જાગૃતિ લાવવાનું કામ 6 વર્ષથી કરાય છે, જેનાથી પ્રભાવિત થઈ જર્મનીનાં મહિલા તબીબ નૈયાબહેન નાયકે આ...

બ્લડ કેન્સરના નિષ્ણાત એવા પાંચ બ્રિટિશ ડોક્ટર અને પ્રોફેસરોએ જણાવ્યું છે કે શિખ અલગતાવાદી નેતા અવતારસિંહ ખાંડાના 35 વર્ષે નિધન માટે જવાબદાર એક્યુટ મ્યેલોઇડ લ્યુકેમિયાની બીમારી ઘાતકી બની શકે છે પરંતુ ઝેર આપીને આ બીમારીને વધારી શકાય નહીં.

 યુકેમાં હજારો લોકો એ બાબતથી અજાણ છે કે તેમને કેટલીક આરોગ્ય પરિસ્થિતિમાં કાઉન્સિલ ટેક્સમાં રાહત પ્રાપ્ત થઇ શકે છે અથવા તો માફી મળી શકે છે. 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો - સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

યુકેના અખબાર ગાર્ડિયનના અહેવાલમાં મૂકવામાં આવેલા આરોપો ભારત સરકારે ફગાવી દીધાં છે. ગાર્ડિયનના અહેવાલમાં ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને ટાંકીને આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારત સરકાર તેની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)નો...

મોટર વે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સ્પીડ લિમિટ વધારીને 100 માઇલ પ્રતિ કલાક કરવાની માગ પર સરકાર વિચારણા કરી રહી છે અને તે માટે વાહનચાલકોને આ મામલા પર 13 જૂન સુધીમાં અભિપ્રાયા આપવા જણાવવામાં આવ્યું છે.