લંડનમાં એક વ્યક્તિના નિધન બાદ મૃતકના નામની સ્પિડિંગ ટિકિટો મોકલાતાં પરિવારને મોટો આઘાત લાગ્યો હતો. 23 ઓગસ્ટ 2023ના રોજ લેસ્ટરશાયર ખાતે એમવન પર એક અકસ્માતમાં 39 વર્ષીય શફિકુલ હૈદરનું નિધન થયું હતું.
લંડનમાં એક વ્યક્તિના નિધન બાદ મૃતકના નામની સ્પિડિંગ ટિકિટો મોકલાતાં પરિવારને મોટો આઘાત લાગ્યો હતો. 23 ઓગસ્ટ 2023ના રોજ લેસ્ટરશાયર ખાતે એમવન પર એક અકસ્માતમાં 39 વર્ષીય શફિકુલ હૈદરનું નિધન થયું હતું.

મહારાષ્ટ્રના પાલઘરથી મક્કા મદીના સુધી 7500 કિ.મી. પગપાળા કરી હજયાત્રાએ નીકળેલાં પતિ-પત્ની ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું સ્વાગત...
એનએચએસમાં ફરજ બજાવતા ડો. રાજીવ રઘુનાથ પર ટાઇમ શિટમાં ગેરરિતીઓ કરીને એનએચએસને 40,000 પાઉન્ડનો ચૂનો લગાવવાનો આરોપ મૂકાયો છે.
બ્રિટનના ટેસ્ટ કરાયેલા 50 ટકા કરતાં વધુ ખાદ્યપદાર્થો અને પીણાંમાં હાનિકારક રસાયણો મળી આવતાં એક્ટિવિસ્ટોએ 25 પ્રકારના જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

શહેરની આગવી ઓળખ એટલે ખારી સિંગ અને સુજની. સુજની બનાવતાં પરિવારો ઓછા મહેનતાણા સહિતનાં અનેક કારણોસર આ કલાને આગળ ધપાવવા માગતા ન હોવાથી સુજનીની કળા લુપ્તતાના...
1 એપ્રિલના રોજ હૌન્સલોના બ્રાબાઝોન રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં લૂટ ચલાવવાના આરોપસર પોલીસે ભારતીય મૂળના રાજવિન્દર કાહલોનની ધરપકડ કરી હતી.
સોમવારે યોજાયેલું સૂર્યગ્રહણ જોવાથી યુકેના મોટાભાગના લોકો વંચિત રહી ગયાં હતાં. દેશના મોટાભાગના હિસ્સામાં વાદયછાયું વાતાવરણ રહેતાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું નહોતું.

બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતાં અફરાતફરી સર્જાઈ હતી. ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવી હુમલાખોરોને...

લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસમાં બેથી ત્રણ રાજ્યોમાં મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ ભાજપના રાજ્યસ્તરનાં...

મહિસાગર જિલ્લાના વીરપુરની એક શાળાના વાર્ષિક કાર્યક્રમમાં બાળકો પાસે દારૂ પર બનેલા ‘હાથમાં છે વ્હીસ્કી અને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની’ ગીત...