Search Results

Search Gujarat Samachar

જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના 22 એપ્રિલે સાકાર થશે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણનાં...

મહારાજા અને ભાજપ અગ્રણી માંધાતાસિંહે પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા અંગેના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું હતું. એક તરફ તેઓએ પરસોતમ રૂપાલાએ જે વિધાનો કર્યાં તેનાથી...

સરકાર દ્વારા જેલ મોકલવામાં આવવાના વિપક્ષના આરોપોને ફગાવી દેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇડી દ્વારા નોંધવામાં આવેલા મોટાભાગના કેસ તે વ્યક્તિઓ અને સંસ્થાઓ...

પુરાતત્ત્વીય વિભાગને લખપત તાલુકાના પડદા બેટ ખાતેથી 5200 વર્ષ જૂના હડપ્પાકાલીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોમાં સ્થાનિક પથ્થરથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના...

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની તડામાર તૈયારી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી માધવપુર ખાતેભવ્ય ભાતીગળ મેળો યોજાશે,...

કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે હવામાન વેરી બનતાં ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાનું અનુમાન છે. કૃષિ નિષ્ણાતો...

ઈલેક્ટ્રોનિક કાર નિર્માતા કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે ભારત આવવાની યોજના ઘડી રહ્યા છે જ્યાં ભારતમાં રોકાણ અને એક નવી ફેક્ટરી શરૂ કરવાની યોજના અંગે વાતચીત થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર...

સીએ વિવેક સારાઓગી ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષની સાથોસાથ વાઈસ ચેરપર્સન મીનલ સામ્બ્રે, કમિટી એડવાઈઝર અને સેક્રેટકી કૃષ્ણ પ્રસાદ દહલ, ટ્રેઝરર...

નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્યાંક હાંસલ કરી પ્રદૂષણ ઘટાડાની દિશામાં ભારત વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે, જે માટે ફરી ગુજરાતની ધરતીની પસંદગી કરાઈ છે. રિલાયન્સ...

અંબાણી પરિવારના અનંત અંબાણીની ભવ્ય ત્રણ દિવસની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સલમાન ખાન, જ્હાનવી કપૂર અને સોનુ નિગમ છવાઈ ગયા હતા અને મહેમાનોનાં...