Search Results

Search Gujarat Samachar

હોમ ઓફિસના આંકડા અનુસાર જૂન 2025 સુધીના છેલ્લા એક વર્ષમાં યુકેમાં રાજ્યાશ્રય માટે 1,11,000 અરજી દાખલ થઇ છે. જે અગાઉના વર્ષ કરતાં 14 ટકાનો વધારો દર્શાવે છે.

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ...

લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સહિત બ્રિટનભરમાં જ્યાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં ત્યાંની જૈન સંસ્થાઓએ પોતપોતાની રીતે પર્યુષણ પર્વની આરાધના રૂડી રીતે કરી....

આરએમટી યુનિયન દ્વારા સપ્ટેમ્બરના પ્રારંભે હડતાળની જાહેરાત કરાતાં લંડનની અંડરગ્રાઉન્ડ અને ડોકલેન્ડ્સ લાઇટ રેલવેના પ્રવાસીઓની હાડમારીમાં વધારો થશે. 

લેબર સરકાર અસાયલમ અપીલ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવની તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, હું નવી સમિતિ સાથે અસાયલમ પ્રક્રિયામાં થતા અસ્વીકાર્ય વિલંબને અટકાવવા વ્યવહારૂ પગલાં લઇ રહી છું.

સરકાર સમગ્ર દેશમાં પેવમેન્ટ પાર્કિંગ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહી છે. લેબર સરકારનું માનવું છે કે સુરક્ષા વધારવાતે દેશવ્યાપી પ્રતિબંધ લાદવા તૈયાર છે. 

જૈન ધર્મ દેશ-વિદેશના સીમાડા પાર કરીને પ્રવર્તી રહ્યો છે. જ્યાં કટ્ટર દુશ્મની છે અને યુદ્ધ લડાય છે તેવા દેશના લોકો પણ આ ધર્મને સાચવવા સમય આપી રહ્યા છે....

પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છેલ્લાં 50-50 વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમથી શીલ -...

ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના...