Search Results

Search Gujarat Samachar

લેબર પાર્ટીને ભારે દાન આપનારા ડો અસીમ આલમે ટોરી પાર્ટીના વડા પ્રદાન ડેવિડ કેમરનની આર્થિક નીતિઓને શ્રેષ્ઠ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે લેબર નેતા એડ મિલિબેન્ડે બિઝનેસ અગ્રણીઓને દંડિત કરવાની યોજનાઓ પર પુનર્વિચાર કરવો જોઈએ. મેન્શન ટેક્સ દાખલ કરવાની...

સર આર્થર કોનન ડોયલ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર મારા માટે જરા વધારે પડતો બીઝી રહ્યો. સવારના ભાગમાં બે નાની બેઠકોમાં હાજરી આપી. કેટલાક યુરોપિયન પત્રકારો સાથે એક અગત્યના...

* સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૯થી બપોરના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

ચંગુના ઘરે બાબા પધાર્યા.બાબાએ પ્રવચન પતાવીને સવાલ પૂછ્યો, ‘જે કોઈ સ્વર્ગમાં જવા માંગતું હોય તે પોતાનો હાથ ઊપર કરે.’ચંગુના પત્ની અને તેની સાસુએ હાથ ઊઠાવ્યો.બાબાઃ ‘કેમ ચંગુ, તારે સ્વર્ગમાં નથી જવું.’ચંગુઃ ‘આ બંને સ્વર્ગમાં જશે તો મારે માટે તો...

ગ્લોસ્ટરશાયરના બર્ડલેન્ડમાં ગત સપ્ટેમ્બર માસમાં જન્મેલા અને તે સમયે માત્ર છ ઇંચની ઉંચાઇ ધરાવતા કિંગ પેંગ્વીનનું કદ માત્ર પાંચ જ માસમાં વધીને અઢી ફીટ થઇ ગયું છે. આજ રીતે જન્મ સમય તેનું વજન માત્ર ૨૩૦ ગ્રામ હતું, જે આજે સાડા નવ કિલો થઇ ગયું છે. સુંદર...

જેટ એરવેઝ દ્વારા ગયા મહિને રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં વિખ્યાત સાઉથોલ ટ્રાવેલ્સને સતત સાતમી વખત 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ એનાયત કરાયો હતો.

લંડનઃ પેરિસ મેટ્રો ટ્રેન પર ચેલ્સીના  સમર્થકો દ્વારા રંગભેદી હુમલાનો શિકાર બનેલા ૩૩ વર્ષીય અશ્વેત ‘સુલેમાન એસ’એ સૌપ્રથમ વખત પોતાની વીતકકથા ફ્રેન્ચ અખબાર લે પેરિસિયન સમક્ષ વર્ણવી છે. તેણે અપરાધીઓને જેલની સજા માટે માગણી કરી હતી. ચેલ્સીના  સમર્થકોએ...

BAPS શ્રી સ્વામિનાાયણ મંદિર ખાતે તા. ૧૭-૨-૧૫ના રોજ ભક્તોના વિશાળ સમૂહે મહા શિવરાત્રિ પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સવારના સમયે મંદિરના સંતોએ મહા રૂદ્રાભિષેક કર્યો હતો અને દિવસ દરમિયાન ભક્તોએ ભગવાન શિવને દુધ તેમજ બિલ્વ પત્ર ચઢાવીને અભિષેક કર્યો...

અનુપમ મિશન યુકે, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૨ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.